ll અખન્ડ સૌભાગ્યવૃદ્ધિ યંત્ર અને મંત્ર પ્રયોગ ll
ll અખન્ડ સૌભાગ્યાવૃદ્ધિ યંત્ર અને મંત્ર પ્રયોગ ll
સામગ્રી:-સિંદૂર-125 ગ્રામ,ઘીનો દીવો,ધુપ-અગરબત્તી," સૌ ભાગ્ય વૃદ્ધિ યંત્ર"ચાંદીનું તાવીજ,કેશર,
સામગ્રી:-સિંદૂર-125 ગ્રામ,ઘીનો દીવો,ધુપ-અગરબત્તી," સૌ ભાગ્ય વૃદ્ધિ યંત્ર"ચાંદીનું તાવીજ,કેશર,
માળા:-તુલસીની,
સમય:-મંગળવાર,
આસન:-સફેદ સુતરાઉ વસ્ત્ર,
દિશા:-પૂર્વ,
જપસંખ્યા:-એક લાખ,
અવધિ:-પોતાની શક્તિ મુજબ,(ગમે તેટલી)
યંત્ર:-
શ્રીં શ્રીં શ્રીં
--------------
શ્રીં (૧) શ્રીં
--------------
શ્રીં શ્રીં શ્રીં
મંત્ર:-
***
ll ૐ હ્રીંમ મહાદેવાય મહા યક્ષીણયે મમ અખન્ડ સૌભાગ્યમ દેહિ દેહિ નમઃ ll
આ પ્રયોગ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સહ મંગળવારે સવારે 5/15 થી ચાલુ કરવો,એક ચાંદીની ડબીમાં 125 ગ્રામ સિંદૂર

રાખીને સેવનના બાજટ ઉપર સફેદ સુતરાઉ વસ્ત્ર પાથરવું તેના ઉપર" અખન્ડ સૌભાગ્ય યંત્ર " મુંકી દેવો,આ યંત્ર ભોજપત્ર માં નિર્મિત ચાંદી ના તાવીજમાં હોય છે,તેના પર મંગળવારે કેશરનું તિલક કરી ,સામે દીવો,અગરબત્તી,કરી મંત્ર જાપ કરવા.મંત્ર જાપ પૂર્ણ થતા સુધી દીવો,અગરબત્તી ધુપ ચાલુ રહેવા જોઈએ,
જાપ પુર્ણથયા બાદ ચાંદીની ડબ્બીમાં સિંદૂર સાથે તાવીજ મૂકી રાખવું,આ સિંદૂર દરરોજ સવારે સ્નાનાદિક થી પરવારી માથાના શેથીયામા પૂરવું આ સિંદૂર કોઇ અન્ય સ્ત્રીને કદીપણ ન આપવું,તેનું ખાસ ધ્યાન રાખવું.
ll મંગલ ભવતું ll
સમ્પર્ક/માર્ગદર્શન/મુલાકાત:-મોહનભાઈ આર માછી,જ્યોતિષાચાર્ય,મો:-94260 25175.
******************************************

સંપર્ક/માર્ગદર્શન/તેમજ યંત્ર તાવીજ મેળવવા રૂબરૂ મુલાકાત લેવી.
ReplyDelete