ll કાજલ વશીકરણ મંત્ર પ્રયોગ ll
વિધિ-વિધાન અને મંત્ર:-
*****************
કોઈ પણ પ્રકારનું કાજલ અથવા કાજલની ડબ્બી કોઈ પણ સોમવારે જે પણ કિંમતની હોય તે કિંમત ચૂકવીને બજારમાંથી લાવી અને મંગળવારે પ્રાતઃ કાળે પોતાના ઘર/મકાનના પૂજા મંદિર સામે સ્નાનાદિકથી પરવારી દિવો,અગરબત્તી પ્રગટાવી ફૂલ,ચોખા વડે પૂજન અર્ચન બાદ 1008 વખત મંત્ર જાપ ક્રમશઃ 5 દિવસ કરવો જેથી કાજલ મંત્ર સિદ્ધ થઈ જશે,આ કાજલ ને કોઈપણ કાર્ય માટે બહાર જવાનું થાય ત્યારે ત્યારે કાજલ આંજી ને જવું કે જેથી સામે વાળી વ્યક્તિ વશ થઈ જશે અને તમારી ધારણા મુજબનું કાર્ય પૂર્ણ થઈ જશે.આ કાજલ અન્ય કોઈ વ્યક્તિએ વાપરવું નહિ.શકય હોયતો લોકર કે તિજોરી માં સુરક્ષિત રાખવું.
મંત્ર:-
***
મંત્ર:- (૧)
ll ૐ હ્રીંમ રક્ષ રક્ષ ચામુંડે તૂરું તૂરું સર્વજન આકર્ષય આકર્ષય હ્રીં ll
મંત્ર:-(૨)
ll ૐ હ્રીંમ સ: સર્વજન મેં વશમાનય સ્વાહા ll
નોંધ:-(સર્વજન)નીજગ્યાએ એકજ વ્યક્તિને વશ કરવા હોય તો તેની જગ્યાએ તે વ્યક્તિનું નામ બોલવું. બે મંત્ર માંથી ફક્ત એકજ મંત્ર નો ઉપયોગ કરવો.
ll મંગલ ભવતું ll
સંપર્ક/માર્ગદર્શન/મુલાકાત:-મોહનભાઇ આર માછી,જ્યોતિષાચાર્ય, મો:-94260 25175.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

માર્ગદર્શન માટે રૂબરૂ મળવું.
ReplyDelete