ll ગર્ભરક્ષા મંત્ર યંત્ર પ્રયોગ ll

સામગ્રી:-ઘીનો દિવો,અગરબત્તી,ગુગળ ધૂપ, ગંગાજળ સહિત તાંબાનો કળશ,જલપાત્ર,કંકુ, 500 gm બાસમતી અગર કેશર ચોખા,પુષ્પ,રુદ્રાક્ષ,ભોજપત્ર,સેવનનો બાજટ,વિગેરે
માળા:-વિધુત માળા.
સમય:-સોમવાર.
આસન:-પીળું સુતરાઉ વસ્ર.
દિશા:-ઉત્તર.
મંત્ર જાપ:-21000(એકવીસ હજાર)
અવધિ:-5 દિવસ.
મંત્ર:-
***
ll ૐ  યં  હં  ર:  ll

યંત્ર:-
***
---------------
    ય:    ર:
---------------

            સૌ પ્રથમ  મહિનાના કોઈ પણ સોમવાર ના દિવસે મકાનના એક સ્વચ્છ રૂમમાં સેવનના બાજટ પર પીળુ વસ્ત્ર પાથરી તેના ઉપર કંકુ છાટી પછી ચોખાનું અષ્ટદલ બનાવવું, દિવો,અગરબત્તી,ગુગળ ધુપ પ્રગટાવવા અને શાસ્ત્રોક્ત રીતે પુષ્પ થકી પૂજન અર્ચન કરવું.પછી ભોજપત્ર પર અષ્ટગન્ધ ની સાહી થી યંત્ર લખવો.યંત્ર પર 5 રુદ્રાક્ષ મૂકી,કેશર,કંકુ,ચોખા,પુષ્પ થી પૂજન કરવું,અને જપ સંખ્યા મુજબ માળાથી મંત્ર જાપ 5 દિવસમાં પૂર્ણ કરવા,
             મંત્ર જાપ પૂર્ણ થઇ ગયા બાદ યંત્ર વાળા ભોજપત્ર  ને તાંબા,સોનુ કે ચાંદીના તાવીજમાં ભરી બન્ધ કરી ગર્ભવતી સ્ત્રીના કમરમાં તે તાવીજ ધારણ કરાવવુ,કે જેથી સ્ત્રીના ગર્ભાશય માં રહેલા ગર્ભનું સુરક્ષા કવચ ની જેમ રક્ષણ થશે,અને વિના વિઘ્ન સલામત રીતે પુરા માસે સુખરૂપ પ્રસુતિ થશે.પ્રસુતિ થયા બાદ તરતજ તાવીજ છોડી લેવું ,આ વિધિ વિધાન તેમજ તાવીજ ક્યારે ધારણ કરી શકાય તે બાબતો જાણકાર જ્યોતિષાચાર્ય પાસેથી માર્ગદર્શન મેળવી લેવું,પછીજ વિધિ વિધાન કરવું.

                        ll શુભમ ભવતું ll

સંપર્ક/માર્ગદર્શન/મુલાકાત:-મોહનભાઇ આર માછી.જ્યોતિષાચાર્ય. મો:-94260 25175.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

Comments

  1. તાવીજ મેળવવા તેમજ માર્ગદર્શન માટે રૂબરૂ મળવું.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.