ll પુત્ર પ્રાપ્તિ માટે ચમત્કારિક મંત્ર યંત્ર પ્રયોગ ll

ll પુત્ર પ્રાપ્તિ માટે ચમત્કારિક મંત્ર યંત્ર પ્રયોગ ll
સામગ્રી:- ગાયના ઘીનો દીવો,અગરબત્તી,ધૂપ,મંત્ર સિદ્ધ પ્રાણ પ્રતિષ્ઠા યુક્ત પુત્રપ્રાપ્તિ યંત્ર,કેશર, તાંબાનો કળશ ગંગાજળ સાથે,જલપત્ર-તરભાણું, દૂધની બનાવેલ ખીર,
માળા:-સ્ફટિકની.
સમય:-રાત્રે ૯/૧૫ પછી.રવિવાર.
આસન:-સફેદ સુતરનું.
દિશા:-પૂર્વ.
જપસંખ્યા:-સવાલાખ.
અવધિ:-5 દિવસ.
મંત્ર:-
***
ll દેવકી સુત ગોવિન્દ વાસુદેવ જગત્પતે દેહિ મેં  તનયં કૃષ્ણ ત્વવા મહમ શરણાગતે ll

યંત્ર:-
***
૮       ૧      ૩૪      ૨૯
૩૦     ૩૩     ૪        ૫
  ૨      ૭     ૨૮      ૩૫
૩૨     ૩૧     ૬         ૩

વિધિ વિધાન;-
*********
             રવિવારના ની રાત્રે ૯/૧૫ કલાકે પોતાના મકાનના એક રૂમમાં પૂર્વ દિશામાં પલાંઠીવાળીને બેસવું સામે.સેવનના બાજટ પર સફેદ સૂતરનું વસ્ત્ર બિછાવી 500 ગ્રામ બાસમતી ચોખાનું અષ્ટદલ બનાવી ફૂલથી બાજટ સજાવવો પછી સ્થાપના ઉપર સિદ્ધ કરેલ' પુત્રપ્રાપ્તિ યંત્ર " મુકવો અને ગંગાજળ ના પાણીથી ધોઈ તેના પર કેશરથી તિલક કરવું,સામે થોડી દૂધની ખીરનો ભોગ લગાવવો,પછી મંત્ર જાપ નો પ્રારંભ કરવો.(પુત્ર પ્રાપ્તિ યંત્રનું તાવીજ બનાવવું)
              મંત્ર જાપ પૂરો થઈ ગયા બાદ ભોગ લગાવેલ ખીર પતિ -પત્નીએ થોડી થોડી ખાવી.દરરોજ આમ કરવાથી અને નક્કી કરેલ જાપ 5 દિવસ માં પૂર્ણ થઈ ગયા બાદ"પુત્ર પ્રાપ્તિ યંત્ર" નું તાવીજ પત્નીને પહેરાવી દેવુ.જેથી પોતાની ઈચ્છા મુજબ થોડા સમયમાં ગર્ભ રહેશે અને સંતાનમાં સર્વગુણ સંપન્ન પુત્ર નો જન્મ થશે,વધ્યા સ્ત્રી પુત્રવાળી થશે.આ એક ચમત્કારિક પ્રયોગ છે,માટે પૂર્ણ શ્રદ્ધાથી વિધિ વિધાન પૂજન અર્ચન કરવું,વિધિ વિધાન વિગેરે જાણકાર જ્યોતિષાચાર્ય કે પંડિત પાસેથી માર્ગદર્શન મેળવી લેવું,

                            ll અસ્તુ ll

સંપર્ક/માર્ગદર્શન/મુલાકાત:-મોહનભાઇ આર માછી,જ્યોતિષાચાર્ય,મો:-94260 25175.
******************************************





           

Comments

  1. માર્ગદર્શન તેમજ સિદ્ધ કરેલ" પુત્રપ્રાપ્તિ યંત્ર તાવીજ"મેળવવા સંપર્ક કરો.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.