ll આઘોર મંત્ર તંત્ર સાધના ll
ll અઘોર મંત્ર તંત્ર સાધના ll
(૧)દૂધ વૃદ્ધિ મંત્ર તંત્ર પ્રયોગ:-
રવિવારના દિવસે સૂર્યોદય થતાં પહેલાં ઘાસ લાવવું અને મંત્રથી 108 વાર ઘાસને અભિમંત્રિત કરવું,તે ઘાસ ગાય, ભેંસ,ને ખવડાવવામાં આવે તો દૂધમાં અવશ્ય વધારો થાય છે,અને ટાઈમ મુજબ અવશ્ય દૂધ આપશે.
મંત્ર:-
***
ll ૐ નમો હું કારિણી પ્રસવ ૐ શીતલામ્ ll
(૨)વાક્ સિદ્ધિ લીંગ પ્રયોગ:-
આ પ્રયોગ મધ્યરાત્રીએ શરૂ કરવો,પોતાના લીંગને ડાબા હાથે પકડી જમણા હાથે એક લાખ અડદના દાણા લઈ મંત્રનો એક લાખ જાપ કરવો જેથી મંત્ર જાપ પૂર્ણ થયેથી વાક્ સિદ્ધિ પ્રાપ્ત થશે, તમેં જે કહેશો તે પ્રમાણે અવશ્ય થસેજ.
મંત્ર:-
***
ll ૐ નમો લીંગોદ્દભવરુદ્ર દેહી મેં વાચાં સિદ્ધ ચિંતાનાં પાર્વતી પતે હ્રીં હ્રીં હં હૈ હોં હ; ll
(૩)મન પસંદ પત્ની પ્રાપ્તિ પ્રયોગ:-
કોઈપણ માસની અંધારી ચૌદશની રાતે કેળ નીચે બેસી મંત્રનો 11001 વખત જાપ કરી સિદ્ધ કરવા માં આવે તો સાધકને પોતાના મન પસંદની કન્યા (પત્ની) મળે છે.
મંત્ર:-
***
ll ૐ ક્લીમ વિશ્વાસુ ગધર્વ રાજ સર્વ કન્યાનાં માધપતયે મયા ભીલીશીતાં ભાર્યો દેહિ સ્વાહા ll
(૪)ગર્ભ સ્થભન પ્રયોગ:-
આ મંત્ર ને 1001 વાર જાપ કરી સિદ્ધ કરી લેવો ત્યાર બાદ અંધારી તેરશે ધતુરાનું મૂળ લાવી (રતીકીર્યા) કામ ક્રીડા કરતી વખતે(સંભોગ કરતી વેળા)કમરમાં બાંધવું આમ કરવાથી પોતાની સ્ત્રીને અવશ્ય ગર્ભ રહેશે.
મંત્ર:-
***
ll ૐ હ્રીં ગર્ભધારણે ગર્ભ સ્થભય કુરુ કુરુ સ્વાહા ll
(૫)પતિવશીકરણ પ્રયોગ:-
ચં દન,કેળનો રસ,અને રજસ્વલા સ્ત્રીનું રુધિર એ ત્રણ મિક્સ કરી પછી તે નો ચોલ્લો કરવો, જેથી પોતાનો પતિ વશ. થઈ જાય છે. તેમજ અન્ય પુરુષ હોય તે પણ વશ થઈ જાય છે.
મંત્ર:-
***
ll ૐ નમો આદેશ ગુરુકો મહાયક્ષિણી પતિમેવવશ્યમ કુરુ કુરુ સ્વાહા ll
મંત્રથી મિશ્રણ ને 1008 વાર અભિમંત્રીત કરવું.આ પ્રયોગ પોતાના પતિ પરજ કરવો,મન પસંદ પતિ મેળવવા માટે પ્રયોગ કરવો ઘણોજ હિતાવહ છે.
(૬)અધિકારી વશીકરણ મંત્ર પ્રયોગ:-
રવિવારે આ મંત્રનો સવાલાખ વાર જાપ કરવો.ત્યાર બાદ તેને નવવાર ગમેતે વસ્તુ પાન, સિગારેટ,ગુટકો,ચોકલેટ,બદામ,કાજુ,પિસ્તા,સૂકી દ્રાક્ષ,ફ્રુટ વિગેરે ચીજ અભિમંત્રિત કરીને જે અધિકારીને આપીએ તો વશ થઈ જાય છે,(અધિકારીની જગ્યાએ અધિકરીનું નામ બોલવું )
મંત્ર:-
***
ll ૐ નમો ભાસ્કરાય જગદાત્મને અદિકારી વશમાનય કાર્ય કુરુ કુરુ ફટ સ્વાહા ll
(૭)જુગાર-સટ્ટા જીતવાનો પ્રયોગ:-
દિવાળીના દિવસે રાત્રીના 12 વાગે પીપળાના વૃક્ષ નીચે બેસી ને 1008 વાર મંત્ર ભણીને કાદમ્બરીના પુષ્પથી હવન કરવો,પછી એ ફૂલને નવવાર મંત્રીને ડાબા હાથ પર બાંધીને જુગાર-સટ્ટો રમવો તે જુગાર અને સટ્ટામાં અવશ્ય જીત થાય છે.
મંત્ર:-
***
ll ૐ નમઃ ઠું ઠું ઠું ઠું ઠું કલીં કલીં બાનરો વિજયતી ll
(૮)પ્રેત વશીકરણ પ્રયોગ:-
આ પ્રયોગ મૂળ નક્ષત્રમાં શરૂ કરવો, દરરોજ પ્રાતઃ કાળે ઉઠી ગામ કે શહેર ભાગોળે શોચક્રિયા (સંડાશ જવું)માટે જવું, શોચક્રિયા પૂર્ણ થયા બાદ બાકી રહેલ પાણી પીપળાના થડમાં રેડી દેવું,પછી ઝાડ નીચે બેસી 108 મંત્ર જાપ (પ્રતિદિન) દરરોજ કરવા.આ પ્રમાણે (6)મહિના સુધી પ્રયોગ કરવો,પછી ઝાડ નીચે પાણી ન પાડવું, પણ મંત્ર જાપ કરવો જેથી ભૂત-પ્રેત સામે આવી પાણી માગશે,ત્યારે ત્રણ વચનથી બાંધવા અને કામ પડ્યે હાજર રહેવા જણાવવું,બતાવેલું કામ કરવા અને સેવા કરવા વચનથી બાંધી દેવું,જેથી કામ પડ્યે ભૂતને યાદ કરવાથી હાજર થશે અને બતાવેલ કામ અવશ્ય કરશે.આ રીતે ભૂત-પ્રેત તમારા વશમાં થઇ જશે.
મંત્ર:-
***
ll ૐ શ્રી વં વં ભું ભુતેશ્વરી મમ વશ્યમ કુરુ કુરુ સ્વાહા ll
(૯)સ્ત્રી વશીકરણ પ્રયોગ:-
આ પ્રયોગ સૂર્ય ગ્રહણ,ચદ્ર ગ્રહણ,કાલી ચૌદશ અથવા તાંત્રિક પાસેથી સમય મેળવી લેવો,મંત્રનો 500000(પાંચ લાખ) જપ કરવાથી સિદ્ધ થશે,પછી જ્યારે સ્ત્રી સાથે સંભોગ કરવા જાવ ત્યારે એકવાર મંત્ર બોલવો,જેથી સંભોગ ક્રિયામાં સ્ત્રીને ચરમસીમાએ સંપૂર્ણ સંતોષ થશે.અને તે સ્ત્રી-યુવતી જીવનભર તમારા વશમાં રહેશે.( આ પ્રયોગ ફક્ત ને ફક્ત પોતાની સ્ત્રી માટેજ કરવો)
મંત્ર:-
***
ll ૐ હ્રામ હ્રીં હ્રીં વિટપાય સ્વાહા ll
ll મંગલ ભવતું ll
સંપર્ક/મુલાકાત/માર્ગદર્શન:- મોહનભાઇ આર માછી.જ્યોતિષાચાર્ય, મો:-94260 25175.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

રૂબરૂ મુલાકાત-માર્ગદર્શન માટે મળવું.
ReplyDelete