ll વ્યાપાર-વ્યવસાય વર્ધક મંત્ર પ્રયોગ ll

સામગ્રી:-ઘીનો દિવો,ગુગળ ધૂપ, બિલાડીની નાળ, અથવા બિલાડીની ઓળ,સિંદુર,કંકુ,500 gm બાસમતીચોખા,લાલ વસ્ત્ર,લાલ-પીળા પુષ્પ,
માળા:-દિવ્ય માળા.
સમય:-શુક્રવાર.
આસન:-સફેદ ઉનનું વસ્ત્ર.
દિશા:-પૂર્વ.
જપ સંખ્યા:-21000(એકવીસ હજાર).
અવધિ:-5 દિવસ.
મંત્ર:-
***
ll ૐ શ્રીં શ્રીં શ્રીં પરમા સિદ્ધમ્ વ્યાપારવૃદ્ધિ નમઃ ll
વિધિ વિધાન:-
*********
પ્રથમ કોઈપણ મહિનાના શુક્રવારથી પ્રારંભ કરવો,પૂર્વ દિશામાં મકાનના એકાંત રૂમમાં આંબાના બાજટ ઉપર સફેદ ઉનનું વસ્ત્ર પાથરી 500 gm બાસમતી ચોખાનું અષ્ટદલ બનાવી પુષ્પ,કંકુ થી બાજટ સજાવવો,તેના પર બિલાડીની નાળ અથવા બિલાડીની ઓળ મૂકી તેને સિંદૂર ઘસી સ્વચ્છ કરી પછી તેના પર કેશર નું તિલક કરવું અગરબત્તી,ગુગળધુપ,દિવો કરી 21000 મંત્ર જાપ 5 દિવસમાં પૂર્ણ કરવા,
મંત્ર જાપ પૂર્ણ થઈ જાય એટલે બિલાડીની નાળ કે બિલાડીની ઓળ સંપૂર્ણ સિદ્ધ થઈ જશે,આમ બિલાડીની નાળ કે બિલાડીની ઓળ, સ્થાપન ના એક ચમચી ચોખા,ચમચી કંકુ,તેમજ સ્થાપન પરના એક બે ફૂલ લઈ લાલ વસ્ત્રમાં પોટલી બાંધી દુકાનમાં લટકાવી દેવી કે જેથી દુકાનનો વ્યાપાર ધન્ધો,(કોઈ પણ ધન્ધો-વ્યવસાય) વ્યવસાય, મોલ,ઓફીસ,કે કોઈ અન્ય ધન્ધા ના સ્થળે રાખવાથી ધમધોકાર ચાલશે,પ્રયોગ શરૂ કરતાં પહેલાં જ્યોતિષાચાર્ય, પંડિતનું માર્ગદર્શન મેળવી લેવું.
ll તથાસ્તુઃ ll
સંપર્ક/માર્ગદર્શન/મુલાકાત:-મોહનભાઇ આર માછી.જ્યોતિષાચાર્ય, મો:-94260 25175.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

માર્ગદર્શન માટે રૂબરૂ મળવું.
ReplyDelete