ll શત્રુ મુખ સ્થભન મંત્ર પ્રયોગ ll
ll શત્રુ મુખ સ્થભન મંત્ર પ્રયોગ ll
સામગ્રી:-ઘીનો દિવો,પુષ્પ, અગરબત્તી,ગુગળ ધુપ,બગલા દેવીનું યંત્ર કે ફોટો, સિંદુર, પીળા ફૂલ,બાસમતીના 500gm ચોખા,
માળા:-હળદરની.
સમય:-ગુરુવાર રાત્રીનો૯/૧૫ પછીનો સમય.
આસન:-પીળું વસ્ત્ર.
દિશા:-પશ્ચિમ.
જપ સંખ્યા:-૫૧૦૦૦(એકાવન હજાર)
અવધિ:-પાંચ દિવસ.
મંત્ર:-
***
ll ૐ હ્રીં બગલામુખી સર્વ દુષ્ટાનાં વાચમ મુખમ પદમ સ્થમ્ભય જિહવાં કિલય બુધ્ધિમ્ વિનાશાય હ્રીં ૐ સ્વાહા ll
વિધિ વિધાન:-
*********
પ્રથમ પીળાવસ્ત્રની ધોતી પહેરી પીળા આસન પર બેસીને ગુરુવારથી વિધિ વિધાન પૂજન પ્રારંભ કરવો.પહેલા આંબાના બાજટ પર પીળું વસ્ત્ર પાથરી ચોખાનું અષ્ટદલ બનાવી તેના ઉપર બગલામુખી યંત્ર કે ફોટો મુકવો,તેમની સામાન્ય પૂજા કરી તેમના ઉપર પીળાપુષ્પ અને પુષ્પની માળા ચડાવી સામે ગુગળધુપ,અગરબત્તી,તેમજ દીપ પ્રગટાવવો,પછી હળદરની માળાથી પાંચ દિવસમાં ૫૧૦૦૦(એકાવન હજાર) મંત્ર જાપ કરી ઉપર જણાવેલ મંત્ર સિદ્ધ કરી લેવો.
શત્રુ પર જ્યારે પ્રયોગ કરવો હોય ત્યારે એક અકીક પથ્થર લઈ શત્રુનું નામ લખી તેનું ચિત્ર બગલામુખી યંત્ર કે ફોટા સામે રાખી ૧૦૦૮ વખત બોલવાથી શત્રુ નું મુખ સ્થભન થઈ જાય.
મંત્રજાપ બાદ અકીક પથ્થર જમીનમાં દાટી દેવો.
આ પ્રયોગ નું વિધિ વિધાન શરૂ કરતાં પહેલાં માતા-પિતા-ગુરુ-અને જ્યોતિષાચાર્ય-પંડિતના આશીર્વાદ મેળવી લેવા.
-મોહનભાઇ આર માછી.જ્યોતિષાચાર્ય.
ll અસ્તુ ll
સંપર્ક/માર્ગદર્શન/મુલાકાત:-મોહનભાઈ આર માછી.જ્યોતિષાચાર્ય, મો:-94260 25175.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

Comments
Post a Comment