ll શ્રેષ્ઠ પતિ(વર)પ્રાપ્ત કરવાનો મંત્ર પ્રયોગ ll
ll શ્રેષ્ઠ પતિ (વર)પ્રાપ્ત કરવાનો મંત્ર પ્રયોગ ll
સામગ્રી:-ઘીનો દીવો,અગરબત્તી,દશાંગ ધૂપ,જળપાત્ર, તાંબાનો કળશ ગંગાજળ સાથે,પુષ્પ, બાસમતી ચોખા 500 gm (સવાશેર)સ્ફટિક શિવલીગ,લઘુ શ્રીફળ,મૌલી-(કલાવા)
માળા:-રુદ્રાક્ષ.
સમય:-સોમવાર સવારે ૧૧/૧૫ પહેલા.
આસન:-સફેદ સુતરાઉ વસ્ત્ર,
દિશા:-પૂર્વ,
જપસંખ્યા:-સવાલાખ.
અવધિ:-ગમેતે.
મંત્ર:-
***
ll ૐ ગૌરીપતિ મહાદેવાય મમ ઇચ્છિતવર શીઘ્રર્તી શીગ્ર પ્રાપ્તર્થ ગૌરીયે નમઃ ll
વિધિ વિધાન:-
*********
આ શાસ્ત્રોક્ત વિધિ વિધાન-પૂજન કોઈ પણ મહિનાના સોમવારથી શરૂ કરવું.પૂર્વ દિશામાં બાજટ પર સફેદ વસ્ત્ર પાથરી તેના ઉપર ચોખાનું અષ્ટદલ બનાવી,દિવો, અગરબત્તી,ગૂગળ ધુપ,પ્રગટાવવા,સ્ફટિક શિવલીગ તાંબાના પાત્રમાં મૂકી બાજટ ઉપર સ્થાપના કરવી, તેજ પાત્રમાં લઘુ શ્રીફળ ડાબી (બોયે) બાજુ સ્થાપિત કરવું,પછી વિધિવત પૂજન કરવુ વિધિ પૂજન પૂર્ણ થાય ત્યાં સુધી દિવો-ધૂપ-અગરબત્તી ચાલુ રહેવા જોઈએ,પોતાની ગણત્રી મુજબ ૫,૧૦,૧૫,કે ૨૧ દિવસમાં સવાલાખ મંત્ર પુરા કરી દેવા,(પૂજન માં વપરાતાં પુષ્પ દરોજ બદલવા)
મંત્ર જાપ પુરા થઈ ગયા પછી ૫ કે ૧૧ કુંવારી કન્યાઓને ભોજન જમાડી દક્ષિણા આપી હસતા મુખે વિદાય કરવા,શિવલીગ અને ગૌરીને પૂજાસ્થાનમાં સ્થાપિત કરવા અને રોજ નમસ્કાર કરવા જેથી સારો વર-પતિ પ્રાપ્ત થશે અને તેમના આશીર્વાદથી અખન્ડ સૌભાગ્યવતી નું સુખ પ્રાપ્ત થશે.
-મોહનભાઇ આર માછી.જ્યોતિષાચાર્ય.
ll શુભમ ભવતું ll
સંપર્ક/મુલાકાત/માર્ગદર્શન:- મોહનભાઇ આર માછી. જ્યોતિષાચાર્ય, મો:-94260 25175.
******************************************

Comments
Post a Comment