ll ભૂગર્ભ ધન મેળવવાનો મંત્ર પ્રયોગ ll

સામગ્રી:-ઘીનો દિવો,અગરબત્તી,જલપાત્ર,કુબેર                    પાત્ર,સ્વર્ણાકર્ષણ ગુટીકા,
માળા:- કમળગઠઠાની,
સમય:-મંગળવાર રાત્રે 9/15 થી.
આસન:-સફેદઉનનું વસ્ત્ર.
દિશા:-ઉત્તર.
જપસંખ્યા:-સવાલાખ.
અવધિ:-ગમેતે 11,21 કે 51 દિવસ.
મંત્ર:-
***
ll ૐ નમો ભગવતી સુમેરુ રૂપ ધારાયે મહાકાન્તાયે કાલરુપાયે સર્વપ્રેત પિશાચ બાધા નિવૃતયે ભૂગર્ભ દ્રવ્ય  પરીલક્ષાયે ફટ સ્વાહા ll

વિધિ વિધાન:-
*********
          સર્વ પ્રથમ કુબેરપાત્રમાં સ્વંણાકર્ષણ ગુટીકા રાખીને પાણીથી સ્નાન કરાવી કેશર નું તિલક કરવું, પુષ્પ ચડાવવા અગરબત્તી, ગુગળ ધૂપ, દિવો પ્રગટાવવા,મંત્ર ના જાપ કરવા.જ્યાં ધનની-દ્રવ્યની સંભાવના હોય ત્યાં કુબેરપાત્ર દાટી દેવું,અને રાત્રે ત્યાંજ સૂવું,સૂતી વખતે માથા પર સ્વણાકર્શષણ ગુટીકા મૂકી દેવી તો રાત્રે સ્વપ્નમાં તે જ્યાં ધન હશે ત્યાં દેખાશે.
વિધિ વિધાન-પૂજન કરતા પહેલા જાણકાર જ્યોતિષાચાર્ય કે પંડિત નું માર્ગદર્શન મેળવી લેવું.

                   ll મંગલ ભવતું ll

સંપર્ક/ માર્ગદર્શન/મુલાકાત:-મોહનભાઇ આર માછી.જ્યોતિષાચાર્ય, મો :-94260 25175.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

Comments

  1. માર્ગદર્શનમાટે રૂબરૂ મળવું.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.