ll ઇન્ટરવ્યું માં સફળતા પ્રાપ્ત કરવા નો મંત્ર પ્રયોગ ll
સામગ્રી:-ઘીનો દીવો,દશાંગ ધુપ, અગરબત્તી, કેશર,સેવનનો બાજટ,સ્ફટિકની માળા-108 મણકાની,વિગેરે પૂજન સામગ્રી.
સમય:- કોઈપણ ગુરુવાર, નવરાત્રી,દિપાવલી કે નૂતન વર્ષ.સવારે:-9/00 પહેલા કે રાત્રે 9/15 પછી,
આસન:-સફેદ વસ્ત્ર,
દિશા:-પૂર્વ,
જપ સંખ્યા:-21 માળા રોજ,
મર્યાદા:-11 દિવસ,
મંત્ર:-
***
ll ૐ હ્રીંમ વાગ્વાદિની ભગવતી મમ કાર્ય સિદ્ધ કરી કરી ફટ સ્વાહા ll
વિધિ વિધાન:-
આ પ્રયોગ ઉપર જણાવ્યા અનુસાર કરવો,પોતાના મકાનના ના રૃમમાં પૂર્વ દિશામાં સેવનના બાજટ ઉપર પીળું વસ્ત્ર પાથરી ચોખા,પુષ્પ, કંકુ,વિગેરેથી બાજટને સજાવવો,માળા બાજટ ઉપર મુકી દેવી, અને કેશરથી પૂજા કરવી.દિવો,અગરબત્તી,પ્રગટાવવો,વિધિવત પૂજન કર્યા બાદ મંત્રની 21 માળા કરવી.આમ 11 દિવસ પૂજન અર્ચન અને મંત્ર જાપ કરવાથી આ માળા "વિજય માળા"માં પરિવર્તિત થઇ સિદ્ધ થઈ જશે.
આ માળા જ્યારે ઇન્ટરવ્યૂમાં જાવ ત્યારે 1 માળા નો મંત્ર જાપ કરી. માતા -પિતા કે વડીલોના આશીર્વાદ લઈ ઘરની બહાર જમણો પગ મૂકી -વિજય માળા સહિત ઇન્ટરવ્યૂમાં જવું,જેથી અચુક ચમત્કારિક સફળતા પ્રાપ્ત થશેજ.
સફળતા પ્રાપ્ત થયા પછી માળાને નદી, તળાવ,કે સરોવર માં વિશર્જિત કરી દેવી.
નોંધ:- વિધિ વિધાન પૂજન પૂર્ણ થયે બાજટ પરની સામગ્રી પણ નદી,તળાવ માં વિસર્જન કરવું.
ll મંગલ ભવતું ll
સમ્પર્ક/માર્ગદર્શન/મુલાકાત:-મોહનભાઈ આર, માછી. જ્યોતિષાચાર્ય, મો:-94260 25175.
******************************************

માર્ગદર્શન મારે રૂબરૂ મળવું.
ReplyDelete