ll શત્રુ પીડા દૂર કરવાનો સરળ મંત્ર પ્રયોગ ll

ll શત્રુ પીડા દુર કરવાનો મંત્ર પ્રયોગ ll
મંત્ર:- llૐ કલીં ક્રિમ્ શત્રુવિમર્દનાય ફટ્ ll

વિધિ વિધાન:-
              જો કોઈ શત્રુ થી પીડાતા હોવ,શત્રુ હેરાન પરેશાન કરતો હોય અને કોઈપણ ઉપાય મળતો ન હોય તો  "શત્રુપીડા દૂર કરનાર યંત્ર તાવીજ " કોઈ પણ કાળા વસ્ત્ર માં 500 gm લાલ ચોખા બજારમાંથી શનિવાર ના દિવસે ખરીદી કરીને કાળા કલરમાં રંગથી રંગીને વસ્ત્ર ઉપર અષ્ટદલ બનાવવું,સરસવ તેલનો દીવો,અગરબત્તી પ્રગટાવી 3 દિવસ સુધી જણાવેલ મંત્રના રાત્રે 9/00થી દોઠ કલાક મંત્રજાપ કરવા આ વિધિ વિધાન નવરાત્રી,શિવરાત્રી, કોઈપણ મહિનાનો શનિવાર કે અમાસના દિવસથી શરૂ કરી શકાશે.
              વિધિ વિધાન ચાલુ કરતા પહેલા મંત્ર:-ૐ ગમ ગણપતયે નમઃ ના 5 મંત્ર બોલવા.
               આમ આ મંત્ર જાપ થી મંત્ર સિદ્ધ થશે, વિધિ વિધાન પૂર્ણ થયે 'શત્રુપીડા દુરકરનાર યંત્ર તાવીજ" ગળામાં કાળા દોરામાં પરોવી ને ધારણ કરવું.
                વિધિ પૂર્ણ થયે પૂજન વિગેરે સામગ્રી નદી,તળાવ કે સરોવરમાં વિસર્જન કરવી.

                             ll અસ્તુ ll

 સંપર્ક/માર્ગ દર્શન અને યંત્ર તાવીજ મેળવવા :-મોહનભાઇ "ગુરુજી" જ્યોતિષાચાર્ય, Mo:-94260 25175.
oooooooooooooooooooooooooooooooooooooooooo
           

Comments

  1. તાવીજ મેળવવા તુરતજ સમ્પર્ક કરો

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.