ll દાઢ-દાંત પીડા દૂર કરવાનો મંત્ર પ્રયોગ ll

ll દાઢ-દાંતની પીડા દૂર કરનાર મંત્ર પ્રયોગ ll
મંત્ર:-
***
          ll સમુદ્ર  સમુદ્ર  માહિદીપુ,દીપ માહિધનાઢય,જીવ દાઢ કીડડ, ન ખાહિત અમુક ,તણઇ પાપિલી જંઇ,ll

વિધિ વિધાન:-
          આ મંત્ર ને  ઘર/મકાન ના એકાંત રૂમ માં કોઈપણ મહિનાના રવિવારના દિવસે દક્ષિણ કે ઉત્તર દિશામાં પોતાની કુળદેવી સમક્ષ (કુળદેવીનો ફોટો મુકવો) વિધી વિધાન શાસ્ત્રોક્ત રીતે બાજટ ઉપર  લાલ વસ્ત્ર બિછાવી ને બાસમતી ચોખા 500 gm લઈ ચોખાનું અષ્ટદલ બનાવી ફૂલોથી બાજટ સજાવવો ધૂપ દીપ કરવા કુળદેવીનો ચાંલ્લો કરી મંત્ર:-ૐ ગમ ગણપતયે નમઃ ના 5 વાર મંત્ર બોલી ઉપર જણાવેલ મંત્રના રુદ્રાક્ષની મળાવડે 11 માળા મંત્ર કરવા,આથી મંત્ર સિદ્ધ થઇ જશે.
             જ્યારે કોઈ વ્યક્તિ ની દાઢ. કે દાંત દુખતા હોય તે તરફ એક હાથમાં અગરબતી લઈ દાઢ બાજુ આગળી અડકારી દુઃખાવો ન મટે ત્યાં સુધી મંત્રજાપ કરવો.2 કલાકમાં દાઢ-દાંતનો  દુખાવો બંધ થઇ જશેજ.અમૂકની જગ્યાએ જે વ્યક્તિ નું (દર્દી)નું નામ બોલવું.

                           ll મંગલ ભવતું ll

મોહનભાઈ આર માછી. જ્યોતિષાચાર્ય,મો:-94260 25175.
***********************************************

Comments

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.