ll સર્વજન સભા મોહિની મંત્ર-તંત્ર પ્રયોગ ll
મંત્ર:-
***
ll ૐ નમો આદેશ ગુરુકો,ૐ સાખાહૂલી વનમે ફૂલી,ઈશ્વર દેખ ગવરજા,ભૂલી આવ -આવ,રાજા પ્રજા પાવ -પડાતા,મંગળ મોહન વસકરન, મોહન મેરો નામ દે,મોહન ફલાના કે અન્ત,શવ સો મંગ મહેસુર, ગાંવ ચલ મોહીની રાઉલ,ચલ જલતી આગ બુજાવત,ચલી તીન ખેત આગે,મોહ તીન ખેત ઉત્તર,મોહ તીન ખેત દક્ષિણ,મોહ આવતે કી દ્રષ્ટિ,મોહ દર મોહ દીવાન,મોહ ગાં વકા મુકદમ,કાજી કા કુરાન મોહ,હે તું નારસિંહ વીર ,હમારા કાજ ન કરે,તો અપની માં કા,દૂધ પીયા હરામ,ઢ: ઢ: ઢ: ઢ: ઢ: સ્વાહા,સત્ય નામ આદેશ ગુરુકા, ll
સામગ્રી:-
*****
સરસવનો દીવો,અગરબતી,ગુગળનો ધૂપ,કાળા કલરનું વસ્ત્ર,લાલ,પીળા,સફેદ પુષ્પ, સેવનનો બાજટ,500 gm બસમતીના ચોખા,કાળી સ્ફટિકની માળા, "હનુમાન નો સિદ્ધ યંત્ર"વિગેરે પૂજન સામગ્રી.
માળા:-
****
કાળા સ્ફટિકની.
દિશા:-
****
પૂર્વ કે ઉત્તર.
આસન;-
*****
લાલ રંગનું વસ્ત્ર.
સમય અવધિ:-
*********
5 દિવસ.
વિધિ વિધાન:-
*********
કાળી ચૌદશ કે કોઈપણ મહિનાના કોઈપણ શનિવારેરાત્રે 9/30 થી આ વિધિ વિધાન શાસ્ત્રોક્ત રીતે કરવું,શનિવારના દિવસે સવારે 4 વાગે શંખાવલીને લેવા માટે આમંત્રણ આપવું પછી સાંજે 6 પછી ત્યાં જઈ મંત્રના ના 9 માળા મંત્ર જાપ કરી શંખાવલીને મૂળ સહિત લઈએ ઘરે આવી આ જડીબુટ્ટીને 5 દિવસ સુધી વિધિવિધાન યુક્ત 5 દિવસ સુધી માળા વડે રોજ 5 માળા- મંત્રની કરવી જેથી જડીબુટ્ટી સિદ્ધ થઈ જશે,ત્યાર બાદ આ જડીબુટ્ટીને તાંબા, ચાંદી કે સોનાની ડબ્બીમાં રાખવી.આ ડબ્બીને કોઈના હાથમાં ન આવે તે રીતે ગુપ્ત જગ્યાએ રાખવી. જ્યારે કોઈ સભામાં ભાષણ આપવા જવાનું થાય ત્યારે ઉક્ત મંત્રનો 5 વાર મંત્ર બોલી ડબ્બી પોતાના ખિસ્સા માં રાખી જ્યારે જવાનું થાય ત્યારે જવું જેથી તમારા ભાષણ અને પ્રવચન થી તમામ સભા પ્રભાવિત થઈ તાળીઓ ના ગડગડાટથી વધાવી લેશે.તમારી વાહ વાહ સાથે પ્રસન્નતા નો અનેરો વધારો થશે.તમારા ભાષણ થી આખી સભા વશીભૂત થશે.ગમે તે ક્ષેત્રે તમારી વાતને અનુસરી સર્વ લોકો વશીભૂત થશે,અને મનોકામના પૂર્ણ થશે.
આ જડીબુટ્ટીની ડબ્બીને નીચે જણાવેલ વ્યક્તિઓ ધારણ કરી શકશે.
(૧)તમામ અધિકારી વર્ગ,ડોકટર,વકીલ,આચાર્ય,પ્રિન્સિપાલ,પ્રોફેસર,શિક્ષકો,
(૨)વેપાર વવ્યસાય માં જોડાયેલ વેપારીઓ.
(૩)કંપનીના એજન્ટો, વીમો, પ્રોડક્ટ ઉત્પાદકો,ફાઇનાન્સ,સીનેજગત સ્ટાર-અભિનેત્રી,ટીવી સિરિયલ કલાકાર,કથાકારો, રામ લીલા મંડળી, નાટક-અભિનય કરનાર ,પ્રચારકો,વિગેરે.
(૪)રાજકારણ માં ચૂંટણી જીતવા પ્રચારમાં,રાજકારણમાં જોડાયેલ તમામ વ્યક્તિઓ-ધારાસભ્ય, સંસદસભ્ય,રાજકારણના એજન્ટો, જિલ્લા પ્રમુખ,તાલુકા પ્રમુખ, વિગેરે.
ધ્યાન રહે જયાં સુધી મંત્ર જાપ થાય ત્યાં સુધી દીવો -અગરબતી-ધૂપ ચાલુ રહેવો જોઈએ, પૂજનનો રૂમ માં 5 દિવસ સુધી બાજટ સહિતની સ્થાપન વવ્યસ્થિત રાખવું પુષ્પો રોજે રોજ નવા બદલતા રહેવા,પૂજન વિધિ વિધાન પૂર્ણ થયે સાધન સામગ્રી,નદી,તળાવ કે સરોવરમાં વિસર્જન કરવા.
આ પ્રયોગ ચાલુ કરતા પહેલા ગુરુની આજ્ઞા-આશીર્વાદ મેળવ્યા પછીજ ચાલુ કરવો. પંડીત,જ્યોતિષાચાર્ય,કર્મકાંડ બ્રાહ્મણ,સાધુ,ગુરુ વિગેરે જાણકાર પાસેથી માર્ગદર્શન-સલાહ મેળવીને જ કરવો.
ll મંગલ ભવતું ll
માર્ગદર્શન/સંપર્ક/સલાહ/જડીબુટ્ટીઓ મેળવવા:-*મોહનભાઇ આર માછી,જ્યોતિષાચાર્ય.ગોધરા,Mo:-94260 25175.
***********************************************

જડીબુટ્ટી અને માર્ગ દર્શન માટે રૂબરૂ મુલાકાત લો.
ReplyDelete