ll પતિ-પત્નિ અને અધિકારીઓ ને વશકરવાનો મહામોહિની સિદ્ધ પ્રયોગ ll
આ એક ચમત્કારિક મહાસિદ્ધ મોહિની વશીકરણ પ્રયોગ છે.કોઈ પણ સ્ત્રી,પુરુષ,સાધક,પ્રયોગ સંપન્ન કરી શકે છે.પતિ,પત્ની,પ્રેમિકાને વશ કરવા અને અધિકારી વર્ગ ને અનુકૂળ બનાવવા માટે તેમજ વ્યાપારી,ને વશમાં રાખવા માટે આ પ્રયોગ સર્વોત્તમ છે.
સામગ્રી:-
*****
અષ્ટગન્ધ,અગરબત્તી, પુષ્પ લાલ કરેણ-ગુલાબ-ચમ્પો, વડના ઝાડનાં 9 પાન,ગંગાજળ સહિતનો કળશ,કાળા તલનો દીવો,9 ગોમતીચક્ર,અને અકીકની માળા,વિગેરે પૂજનમાં વપરાતી સામગ્રી.
સાધના વિધિ:-
*********
કોઈ પણ મહિનાની કૃષ્ણ પક્ષની આઠમ,કાળીચૌદશ,સૂર્ય ગ્રહણ,ચદ્ર ગ્રહણ,માં પણ સાધના વિધિ વિધાન થઈ શકે છે, ઘર/મકાન ના કોઈ પણ રૂમ/ઓરડામાં દક્ષિણ દિશામાં મુખ રાખી બેસવું.સામે બાજટ કે જમીન પર લાલ રેશમી વસ્ત્ર ઉપર 9 વડના પાન મુકવા કેશર અગર અષ્ટગન્ધથી જેને વશ કરવાનું હોય તેનું નામ લખવું,ગોમતીચક્ર ઉપર ચાંલ્લો કરવો. ત્યાર પછી હકીકની માળા થી 11( માળા થી )મંત્ર જાપ કરવા.જેને વશ કરવાનું હોય તેનું નામ વડના પાન ઉપર લખવું.
મંત્ર:-(૧)
******
ll ૐ નમઃ કાલિકાયે સર્વાકશ્રિણ્યે અમૂકીમાકષય,
શીઘ્રમાનયાનય ૐ હ્રીં ક્રિમ્ ભદ્રકાલ્યે નમઃ ll
મંત્ર:-(૨)
******
ll ૐ હ્રીં અનંગાય અમૂકમ્ વશ્યમાનાય હ્રીં ૐ ફટ ll
મંત્ર:-(૩)
******
ll ૐ હ્રીં શ્રીંમ કલીં (અમૂકમ્ પુરુષ) (અમૂકમ્ સ્ત્રી) (અમૂકમ્ અધિકારી) હૃદય હારિણી મમ્ વશ્યમ કુરુ વષટ હ્રીં ll
નોંધ:-આ મંત્રમાં જેને વશ કરવાનું હોય તેજ એટલેકે (અમૂકમ્ પુરુષ ) તો પુરુષનું નામ, સ્ત્રી તો સ્ત્રીનું નામ,અને અધિકારી તો અધિકારી શ્રી નું નામ બોલવું.
5 દિવસ ઉપર પ્રમાણે વિધિ વિધાન કરી પછી અગ્નિ કુંડ માં ઘી અને ગુલાબના ફૂલથી આપવી(આહુતી મંત્ર બોલીને આપવી ) જેથી જણાવેલ નામ વાળા વ્યક્તિ તમારા વશમાં આવી જશે,અને કોઈ પણ શંજોગોમાં તમારાથી મુક્ત થઈ શકશે નહીં એટલેકે તમારા વશમાં રહેશે,તમે જેમ કહેશો તેમ કરશ.
મંત્રમાં( અમૂકી)લખેલ છે ત્યાં જે વ્યક્તિને વશ કરવાનો હોય તે વ્યક્તિનું નામ બોલવું. (ઉપર આપેલ મંત્રો માંથી ફક્ત (1) એક મંત્ર નો ઉપયોગ કરવો)
ll મંગલ ભવતું ll
મુલાકાત/સંપર્ક/માર્ગદર્શન:-મોહનભાઇ ,ગુરુજી. જ્યોતિષાચાર્ય, મો:- ૯૪૨૬૦ ૨૫૧૭૫.

વશીકરણ માટે રૂબરૂ મુલાકાત કરો.સચોટ પરિણામ મળશે.
ReplyDelete