llઅતિપ્રાચીન સર્વસિદ્ધિ દાયક મુંગા મુદ્રિકા મંત્ર પ્રયોગ ll
ll અતિપ્રાચીન સર્વસિદ્ધિ દાયક મુંગામુદ્રિકા મંત્ર પ્રયોગ ll
સામગ્રી:-તાંબાનો કળશ ગંગાજળ સાથે,જળ પાત્ર,કંકુ,કેશર, તાજા પુષ્પ,મુંગા-ત્રણ રતીનો,ચોખા 500 ગ્રામ,સફેદ વસ્ત્ર,વિગેરે પૂજાને લગતો સામાન.
માળા:-મુંગાની.
સમય:-રાત્રીના 9/15 બાદ.
આસન:-કોઈપણ પ્રકારના.
દિશા:-ઉત્તર.
જપ સંખ્યા:-125000.
સમય મર્યાદા:-5 દિવસ.
મંત્ર:-ll ૐ હ્રીંમ શ્રીંમ માનસ સિદ્ધિકરી હ્રીંમ નમઃ ll
વિધિ વિધાન:-
કોઈપણ માસના કોઈપણ મંગળવારથી આ પ્રયોગ શરૂ કરવાનો રાત્રીનો આ પ્રયોગ છે,રાત્રે 9/15 બાદ સ્નાન ક્રિયા કરીને ઉત્તર દિશામાં આંબાના બાજટ ઉપર સફેદ વસ્ત્ર પાથરી તેના ઉપર ચોખાનો સાથિયો બનાવી સાથિયા ની વચ્ચે દિવો કરવો, અગરબત્તી ,દશાંગ ધૂપ પ્રજ્વલિત કરવો,દીવાની સામે તાંબાના નાના તરભણામાં મુંગા રત્ન મૂકી દેવું,કંકુ,પુષ્પ,ચોખાથી વિધિવત પૂજન પ્રાર્થના કરવી,અને ઉક્ત પ્રાચીન મંત્રનો જાપ કરવો,મંત્ર જાપ કરતી વખતે મુંગા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું,
આમ મંત્ર જાપ વિધિવિધાન પૂર્ણ થયા બાદ એટલેકે છઠઠા દિવસે મુંગા રત્નને ચાંદી કે સોનામાં જડાવી જમણા હાથની આંગળીમાં પહેરી લેવું,
આ સિદ્ધ મુદ્રિકા પહેરવાથી જીવનમાં આવતી તમામ સમસ્યાનો ઉકેલ નિરંતર થતોજ રહેશે,અને દરેક ક્ષેત્રે સફળતા ચોક્કસ મળશેજ.
ll અસ્તુ ll
સમ્પર્ક/માર્ગ દર્શન/મુલાકાત:-મોહનભાઇ આર માછી, જ્યોતિષાચાર્ય, ગુઢવિદ્યાના જાણકાર,મંત્ર-તંત્ર-યંત્ર વિજ્ઞાન,મો:-94260 25175.
******************************************

માર્ગદર્શન માટે રૂબરૂ મળો.
ReplyDelete