ll પરીક્ષામાં પાસ થવા માટે મંત્ર-યંત્ર પ્રયોગ ll
ll પરીક્ષામાં પાસ થવા માટે મંત્ર યંત્ર પ્રયોગ ll
મંત્ર:-ll ૐ નમો ભગવતી સરસ્વતી પરમેશ્વરી વાગ્વાવાદિની મમ વિદ્યા દેહિ ભગવતી હંસવાહિની સમારૂંઢા બુદ્ધિ દેહિ દેહિ પ્રજ્ઞા દેહિ દેહિ વિદ્યા દેહિ દેહિ પરમેશ્ર્વરી સરસ્વતી સ્વાહા ll
યંત્ર:-
શ્રી ૯ ૭ ૨૧ ૧૩ શ્રી
૧૯ ૨૯ ૧૫ ૨૩
૫ ૧૧ ૧૫ ૮
શ્રી ૩૧ ૧૭ ૩ ૨૭ શ્રી
વિધિ વિધાન:- અમાસ,દિવાળી,ગુરુવાર,ગુરુપુષ્ય,રવિપુષ્ય,નવરાત્રી કે સૂર્ય/ચંદ્ર ગ્રહણ ના કોઈ પણ દિવસે કે શુભ નક્ષત્ર યોગોમાં સ્નાનથી પરવારી પૂર્વ કે ઉત્તર દિશામાં એકાન્ત ઓરડા/રૂમ કે પવિત્ર સ્થળે બેસી સામે સરસ્વતીનો ફોટો અગર મૂર્તિ મૂકી મંત્રનો સ્ફટિકની 5 માળાથી જાપ કરવો, જાપ પૂર્ણ થયે દાડમની કલમથી અષ્ટગંધ ની શાહીથી યંત્ર ભોજપત્ર અથવા સફેદ કોરા નવીન કાગળના ટુકડામાં લીટી દોરી ચોરસ ખાના બનાવી ઉપર મુજબ અંક નો યંત્ર લખવો,પછી પંચોપચાર પૂજન કરવું.ત્યાર બાદ યંત્ર પૂર્ણરીતે સિદ્ધ થઈ જશે,પછી યંત્રને તાંબા/ચાંદી કે સોનાના તાવીજમાં મૂકી ગળામાં ધારણ કરવાથી પરીક્ષામાં સારા ટકાથી પાસ થવાની મનોકામના પૂર્ણ થાય છે.
વિધાર્થીઓને યાદ શક્તિ વધારવા,લેખનકાર્યમાં સફળતા મેળવવા,કોઈપણ પરીક્ષામાં સફળતા મેળવવા,બુદ્ધિ ચાતુર્ય માં વધારો મેળવવા,TAT-TET-NTT જેવી પરીક્ષામાં જ્વલંત વિજય પ્રાપ્ત થાય છે. ડોકટર,એન્જીનીયર,વકીલ કે વકીલાત,આઈએએસ-કલેકટર,પોલીસ, અને અધિકારી વર્ગ વિગેરે માટે યંત્ર તાવીજ કામમાં આવે છે, આ રીતે શુદ્ધ ભાવ અને દઠ મનોબળથી તાવીજ ધારણ કરવાથી અવશ્ય સફળતા પ્રાપ્ત થાય છે.
તેમજ જણાવેલ મંત્ર નો દરરોજ સવારે 1 માળા (108 વાર)જાપ કરવાથી સ્મૂતિ શક્તિ તીવ્ર બને છે.
ll અસ્તુ-- મંગલ ભવતું ll
માર્ગદર્શન/સંપર્ક/અને તાવીજ મેળવવામાટે;-મોહનભાઇ આર માછી ,જ્યોતિષાચાર્ય,મો,નંબર :-૯૪૨૬૦ ૨૫૧૭૫.
*********************************************

પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવવા આજેજ તાવીજ માટૅ ઓર્ડર આપો,અગર રૂબરૂ મળો.
ReplyDelete