ll સર્વવિઘ્ન દુરકરનાર પ્રાચીન મંત્ર પ્રયોગ ll
સામગ્રી:- ગાયના શુદ્ધ ઘીનો દીવો,તાંબાનો કળશ ગંગાજળ સહિતનો,લોબાનધૂપ,અગરબત્તી,કંકુ.સેવનનો બાજટ,લાલ રેશમી વસ્ત્ર,ચોખા-અક્ષત 500 ગ્રામ.
માળા:- મુગાની માળા.
સમય:- શનિવાર,રાત્રે 9/00 પછી.
દિશા:-દક્ષિણ.
જપ સંખ્યા:-૧૦૦૦ ( એકહજાર.)
સમય મર્યાદા:-૫ (પાંચ દિવસ)
મંત્ર:-ll ૐ અદશ્ય દેવાય વિઘ્ન વિનાશય ફટ સ્વાહા ll
વિધિ વિધાન:-
શનિવાર ના દિવસ થી સાધના ચાલુ કરવી જોઈએ.દક્ષિણ દિશામાં-બાજટ ઉપર લાલ વસ્ત્ર પાથરી તેના ઉપર ચોખા નું અષ્ટદલ બનાવવું ,તેના પર દીવો-પ્રગટ કરવો,અગરબત્તી-ધૂપ-લોબાન પ્રજ્વલિત કરવા,શાસ્ત્રોક્ત વિધિ -થીપૂજન કરવું,(અબીલ ,ગુલાલ,કંકુ,અને ફૂલ થી પ્રાર્થના પૂજા કરવી)રોજ રાત્રે ઘઉંના લોટમાં તેલ અને ગોળ મેળવીને સવાસો ગ્રામ હલવો બનાવીને દક્ષિણ દિશા તરફ મુખ કરી રાત્રે એક હજાર મંત્ર જાપ કરવા જોઈએ,મંત્ર જાપ પૂરો થઈ જતાં સાધક સ્વયં તે હલવો અને ગંગાજલ નો કળશ લઈ ચાર રસ્તા ઉપર રાખી દેવો,અને ચારોતરફ પાણીનો નો વર્તુળ બનાવવું(ઘેરાવો બનાવવો)પાછળ ફરી જોવું નહીં, પાછા આવી સ્નાન કરી દૈનિક કર્યો કરવું,આમ પાંચ દિવસ વિધિ કરવાથી મંત્ર સિદ્ધિ થઈ જશે,પછી તેની અસરથી- વિઘ્નો દૂર થઈ તમામ કામો નિર્વિઘ્ને પુર્ણ થવા લાગશે.ચમત્કારિક લાભ થઈ મનની મનોકામનાઓ પૂર્ણ થવા લાગશે.
વિધિ વિધાન ચાલુ કરતા પહેલા અનુંભવી જાણકાર જ્યોતિષાચાર્ય નું માર્ગદર્શન મેળવી લેવું.
ll અસ્તુ ll
સમ્પર્ક/માર્ગદર્શન/મુલાકાત:- મોહનભાઇ આર,માછી, જ્યોતિષાચાર્ય, અને ગુઢવિદ્યાનાજાણકાર Mo:-94260 25175.
******************************************
વિધિ વિધાન ચાલુ કરતા પહેલા અનુંભવી જાણકાર જ્યોતિષાચાર્ય નું માર્ગદર્શન મેળવી લેવું.
ll અસ્તુ ll
સમ્પર્ક/માર્ગદર્શન/મુલાકાત:- મોહનભાઇ આર,માછી, જ્યોતિષાચાર્ય, અને ગુઢવિદ્યાનાજાણકાર Mo:-94260 25175.
******************************************
મુલાકાત માર્ગ દર્શન માટે રૂબરૂ મળો.
ReplyDelete