ll ઘર/મકાનના કલેશ દૂર કરનાર યંત્ર પ્રયોગ ll
યંત્ર:-
***
૯ શ્રીં ૯
૯ ૐ નમઃ શિવાય. ૯
૩ ૐ ૩
મંત્ર:-llૐ સૉ સોમાય નમઃ ll
સાધન સામગ્રી:-ભોજપત્ર,ગાય ના ઘીનો . દીવો,અગરબત્તી,ધૂપ,અબીલ,ગુલાલ,કંકુ,બાજટ,લાલ વસ્ત્ર બાજટ ઉપર મુકવા,બાસમતી ચોખા 500 gm,વિગેરે સામગ્રી.
માળા:-સ્ફટિક અગર રુદ્રાક્ષ.
સમય:- રાત્રે ૯ વાગે.
આસન:-સફેદ સુતરનું વસ્ત્ર બેસવા માટે .
દિશા:-પૂર્વ.
જપસંખ્યા:-મંત્રની 11 માળા.
અવધિ:-18 કલાક.
વિધિ વિધાન:-
યંત્ર ને તાંબા ના ચોરસ ટુકડા ઉપર કોતરાવવો-અગર ભોજપત્ર માં તેંયાર કરવો હોય તો કંકુ,કેસર થી સેવનની કલમ બનાવી લેખન કરવું,આ યંત્ર પૂજા સ્થાને બાજટ પર લાલ વસ્ત્ર પાથરી 500 gm બાસમતીના ચોખાનું અષ્ટ દલ બનાવી મૂકવું,અને તેની સામે ગાયના ઘી નો દીવો કરવો,અગરબત્તી-ધૂપ કરવા,લાલ,પીળા,સફેદ પુષ્પથી બાજટ સજાવવો,અબીલ,ગુલાલ,કંકુ વડે પૂજા કરવી,મંત્રની 11 માળા કરવી, શાસ્ત્રોક્ત વિધિ વિધાન ચાલુ કરતા પહેલા ગણપતિનું આરાધન કરવું,આ વિધિ કોઈ પણ માસના સોમવારે રાત્રે ૯/૧૫ થી ચાલુ કરવી, પૂજન અર્ચન પૂર્ણ થયે જો યંત્ર તાંબાના ચોરસ ટુકડામાં તૈયાર કર્યું હોયતો પૂજા સ્થાને મૂકવું જેના રોજ દર્શન કરવા તેમજ જો ભોજપત્ર માં તૈયાર કર્યું હોયતો તાબા કે ચાંદીના તાવીજમાં મૂકી ગળામાં ધારણ કરવું,
યંત્ર તાવીજ ધારણ કરવાથી કલેશનું વાતાવરણ રહેતું નથી,પતિ-પત્ની-બાળકોના ઝગડા થતા નથી,ઘરમાં સુખ સમૃદ્ધિ નું આગમન થાય છે,
સ્ત્રીઓ માટે- 5 સોમવારના ઉપવાસ કરવા,શિવ મંદિર શિવલીગ ઉપર દૂધ ચઠાવવું,ગાયત્રી મંત્ર ના પાઠ કરવા,ગાયને ઘીના લાડુ ખવડાવવા,
પુરુષમાટે-5મંગળવાર ઉપવાસ કરવા શક્ય હોયતો હનુમાનના મંદિરે જઇ સરસવનું તેલ ચડાવવું,હનુમાન ચાલીસા બોલવા,
આ પ્રયોગ થી ફક્ત ને ફક્ત ૯૦ દિવસમાં ઘરનો કલેશ દૂર થશે,સાથે સાથે સુખ સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થશે,શ્રદ્ધા રાખો,બધુજ અશક્ય નું શક્ય થસેજ.
ll મંગલ ભવતું ll
સંપર્ક/મુલાકાત/માર્ગદર્શન/મોહનભાઇ ,આર માછી જ્યોતિષાચાર્ય, Mo:-94260 25175.
**********************************************

માર્ગદર્શન માટે રૂબરૂ મુલાકાત લો.
ReplyDelete