ll પ્રશ્ન જ્યોતિષ દ્વારા ફળકથન ll
ll પ્રશ્ન જ્યોતિષ દ્વારા ફળકથન ll
આ લેખ જ્યોતિષાચાર્ય ગિરીશ જોશી ના આધારે રજૂ કરવામાં આવેલ છે
કોઈપણ કાર્ય ક્યારે થશે તે જાણવા માટે કોઈ પણ પંચાંગ કે અન્ય ટીપણાં નો આધાર લીધા વિના તાત્કાલિક જવાબ મળે તેવી નવીન પદ્ધતિ રજૂ કરું છું વાચક મિત્રો ને અવશ્ય ગમશે તેમ માનું છું.
કોષ્ટક
****
ક્રમ......ગ્રહ.......કાર્ય સમય.......કાર્યપૂર્ણ થવાનો સમય.
O ---- કાર્ય ન બને. ..............
૧ સૂર્ય. ૧ માસમાં . વધુ સમય ન લાગે.
૨ ચન્દ્ર. ૨૦ દિવસ ઝડપથી થાય.
૩. ગુરુ . ૧૯ દિવસ . ઝડપથી થાય
૪ . રાહુ . ૧ વર્ષ. વધુ લાંબો સમય લાગે.
૫ . બુધ. ૭ દિવસ . જલ્દીથી થાય.
૬ શુક્ર. ૨૦ દિવસ. જલ્દીથી થાય.
૭. નેપ્ચુન. ૨૦ દિવસ. જલ્દીથી થાય.
૮. શનિ. ૧વર્ષ. વધુ લાંબો સમય.
૯ મંગળ . ૪માસ. વધુ સમય લાગે.
૧૦ હર્ષલ ૧માસ. જલ્દીથી થાય.
૧૧. કેતુ. ૧વર્ષ. વધુ લાંબો સમય લાગે.
૧૨. પ્લુટો. ૧વર્ષ. ઘણો લાંબો સમય લાગે.
-----------------------------------------------------------------
વિષોત્તરી મહાદશા વર્ષ. ૧૨૦/૧૨=૧૦
નક્ષત્ર. ------------------------------- = ૨૮
ગ્રહ. ------------------------------- =૧૨
નવી પદ્ધતિનું સૂત્ર:-
અક્ષર×10+28"÷12=શેષ વધે તે.
જો શેષ ન વધે તો પ્રશ્નનો જવાબ" 0" ગણાય.
શેષ 1.....થી 12 વધે તે ઉપરના કોષ્ટક મુજબ કયો ગ્રહ કેટલા સમયમાં કાર્ય પૂર્ણ થાય વિગેરે બતાવે છે.
અગત્ય ની સૂચના:-
પ્રશ્ન લખવો અગર પૂછવો તેમાં બરાબર વાક્ય રચના કરવી જરૂરી છે, ગુજરાતી, હિન્દી,અંગ્રેજી,સંસ્કૃત કે અન્ય ભાષામાં પ્રશ્ન લખી ઉપરોક્ત સૂત્ર દ્વારા શેષ વધે તે મુજબ વ્યક્તિને પોતાના પ્રશ્ન-સવાલ નો સત્ય જવાબ તાત્કાલિક મળે છે.
દા.ત:-(1)
***
રોજ ધધામાં સફળતા મેળવાશે ?
13 અક્ષર થાય છે.
સૂત્ર = (અક્ષર ×10)+28÷12
(13×10) +28÷12
જવાબ =(130+28)÷12
158÷12
=13 3÷12
શેષ =3 આવેછે
ક્રમ -3 =ગુરુ =19 દિવસ ઝડપ થી કાર્ય થાય.
રોજ ધનધા માં સફળતા મેળવાશે.
દા, ત:-(૨)
*******
વેદેહી એમ બી બી એસ પરીક્ષામાં સફળ થશે ?
18 અક્ષર.
સૂત્ર =અક્ષર ×10+28÷12
18×10 +28÷12
20 8"÷12
શેષ =4 ક્રમ 4 રાહુ=1 વર્ષ=વધુ લાંબો સમય લાગે.
જવાબ:-
વેદેહીને એમ બી બી એસ પરીક્ષા પાસ કરતાં વધુ સમય લાગે.
ઉપરોક્ત નવી પદ્ધતિ થી ઘણા વ્યક્તિઓને ઉપયોગી થાય તેથી રોજબરોજના જેમજ મુંજવણ ભર્યા સવાલોના જવાબો પોતાની જાતે જ મળી રહેશે.
જ્યોતિષાચાર્ય,પંડિત,બાહ્મણ, ફક્ત માર્ગદર્શક બની શકે છે,પણ પૂર્વ જન્મ અને માતા -પિતાના આશીર્વાદ અને ભગવાનની મરજી વગર કંઈપણ કાર્ય થતું નથી.પૂર્વ જન્મમાં કાર્ય સારા હોય તો રોડપતિ માંથી કરોડપતિ બની શકે છે.સરબત, સિકંજી વેચવાવાળો આરબોપતિ પણ થઈ શકે છે.
* મોહનભાઇ આર માછી.જ્યોતિષાચાર્ય. ગોધરા.
llઅસ્તુ ll
સંપર્ક/માર્ગ દર્શન/મુલાકાત:-મોહનભાઇ આર માછી.જ્યોતિષાચાર્ય, Mo:-94260 25175.
-----------------------------------------------------------------------

માર્ગદર્શન માટે મળો.
ReplyDelete