ll સરસ્વતીનો તીવ્ર બુદ્ધિ સિદ્ધ યંત્ર ll
યંત્ર:-
***
૨ ૭ ૧
૬ ૧૦ ૪
૯ ૩ ૮
વિધિ વિધાન:-
*********
આ યંત્રને કોઈ પણ મહિનાના ગુરુવાર.જ્ઞાનપચમી,ઋષી પંચમી,રંગ પાંચમી,નૂતન વર્ષ,, દેવદિવાળી, કે નવરાત્રી ના સમયમાં ભોજપત્ર પર ૯ ચોરસ ખાના બનાવી કેસરની શાહીથી લખી શાસ્ત્રોક્ત રીતે વિધિ વિધાનથી બાજટ ઉપર સફેદ રેશમી કાપડ ઉપર 500 gm બાસમતી ચોખાનું અષ્ટદલ બનાવી સફેદ ફૂલોથી બાજટને સજાવી સરસ્વતીનો ફોટો કે મૂર્તિ મૂકી અનેયંત્ર ની સ્થાપના પૂર્વ દિશામાં કરી દીવો અગરબત્તી ગુગળ ધૂપ કરવા,વિધિવત પૂજન ૐ ગમ ગણપતયે નમઃ નો મંત્ર 5 વાર બોલી શરૂઆત કરવી,સરસ્વતી મંત્ર:-ll ૐ હ્રીં શ્રીંમ સરસ્વત્યે પ્રસન્નોસ્તુ ll નો મંત્ર જાપ 5 મોતીનીમાળા વડે કરવો,જેથી"સરસ્વતી યંત્ર "પૂર્ણ રીતે સિદ્ધ થઈ જશે,આ યંત્ર જરૂર પૂરતા બનાવવા જે પઁકી 1 યંત્ર સરસ્વતીના ફોટામાં જમણી બાજુ મૂકી ને મઢાવવો.નિત્ય દર્શન કર્યા પછી શાળા,સ્કૂલ,કે કોલેજમાં અભ્યાસ અર્થે જવું કે જેથી બુદ્ધિ તીવ્ર બની અભ્યાસ-વાંચન કરેલ તમામ યાદ રહી જશે,વાંચન કરેલ ભૂલી જવાશે નહીં, અને પરીક્ષામાં ચમત્કારિક પરિણામ મળશે,આ યંત્રને સોનુ, તાંબા,કે ચાંદી ના તાવીજમાં મૂકી આ તાવીજ ગળામાં ધરણ કરી શકાય,કે જેથી સરસ્વતી કૃપા-આશીર્વાદ નિરંતર મળ્યાજ રહે,
ll આપ સૌને માં સરસ્વતી પ્રસન્ન રહો ll
સંપર્ક/માર્ગદર્શન/મોહનભાઇ આર માછી,જ્યોતિષાચાર્ય, મો:-94260 25175.
**********************************************

"સરસ્વતીયંત્રવાળું તાવીજ" મેળવવા ફોન કરો.
ReplyDelete