ll વિપુલ સંપતિવર્ધક મંત્ર અને યંત્ર પ્રયોગ ll

મંત્ર:- llૐ શ્રીં હ્રીં કલીં મહાલક્ષ્મીયે દૈવ્યે નમઃ ll
યંત્ર:-

૭     ૧૫  ૮     ૨
૧૧   ૩    ૬   ૧૨
૧     ૯   ૧૪   ૮
૧૩   ૫    ૪   ૧૦

સામગ્રી:-
        ગાયના ઘીનો શુદ્ધ                                        દીવો,ગંગાજળ,અષ્ટગંધ,ભોજપત્ર,સેવનનાડાળ ની કલમ,ગુગળ, અગરબતી, ગુલાબના ફૂલ,આંબાના લાકડાનો બાજટ,લાલ રેશમી વસ્ત્ર,તાંબાનો કળશ,શ્રીફળ,5 આંબા કે પીપળાનાં પાન, વિગેરે પૂજન સામગ્રી.
માળા:-
        લાલ સ્ફટિકની,
સમય:-
          દીપાવલી કે કોઈપણ માસની અમાસ.શુભ અમૃત સિદ્ધિ યોગો.
આસન:-
           દર્ભનું.
જાપ સંખ્યા:-
            21 માળા.
દિશા:-
            પૂર્વ કે ઉત્તર.
સમય અવધિ:-
            1 દિવસ.

વિધિ વિધાન:-
             સર્વ પ્રથમ દીપાવલી,અમાસ કે અમૃત સિધ્ધિ યોગોમાં  બાજટ ઉપર લાલ વસ્ત્ર પાથરી દીવો, અગરબત્તી, ધૂપ,ફૂલોથી વિધિવત સજાવટ કરી શાસ્ત્રોક્ત વિધિથી પ્રથમ મંત્ર:-llૐ ગમ ગણપતયે નમઃ ll નો 5 વાર મંત્ર બોલી શરૂઆત કરી ગંગાજળ અને અષ્ટગંધથી યંત્ર ભોજપત્ર પર લખવો,મંત્રની 21 માળા કરી ધૂપ દેવો, આથી ધન્ધા,રોજગાર,નોકરી,ઘર/મકાનમાં,શોપિંગ સેન્ટર,ઓફીસ,બિલ્ડર,કોન્ટ્રાકટર,વિગેરે માં લક્ષ્મીની કુર્પાથી વિપુલ સંપતિમાં વધારો થાય છે,નાણાં ભીડ રહેતી નથી. મનોકામના સર્વસંપત્તિના માલિક બને છે,આ સિદ્ધ થયેલ યંત્ર ને મહાલક્ષ્મીના ફોટા પાસે રાખવો, ત્યાર બાદ રોજ સવારે પૂજન સમયે 5 કે 1ગુલાબના ફૂલ છબી પાસે ચડાવી લક્ષ્મી પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવી, આથી ધન-ધાન્ય બાબતે કોઈ મુશ્કેલીઓ રહેશે નહીં.આરીતે દરરોજ સવારે કરવું,દર 15 દિવસે ભેગા થયેલા ગુલાબના શૂકા ફૂલોને પવિત્ર નદી, કે તળાવ,સરોવર માં વિસર્જન કરવા,
             મંત્ર યંત્ર સિદ્ધ કર્યા બાદ સાધન સામગ્રી નદી,તળાવ કે સરોવરમાં વિસર્જન કરવું.
                        ll  અસ્તુ ll

સંપર્ક/માર્ગદર્શનઅને યંત્ર મેળવવા:-મોહનભાઇ જ્યોતિષાચાર્ય. Mo:-94260 25175.
*******************************************************************************************

Comments

  1. આ ચમત્કારિક યંત્ર છે,મેળવવા માટે આજેજ ઓર્ડર નંધાવો. વિદેશના કસ્ટમરો એ વેસ્ટન મની થી નાણાં મોકલવા એર મેલ થી યંત્ર મોકલી આપવામાં આવશે.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.