ll ધનદાદેવી મંત્ર યંત્ર પ્રયોગ ll
llધનદાદેવી મંત્ર યંત્ર પ્રયોગ ll
મંત્ર:-llૐ હ્રીં શ્રીં કલીં ધનદાદેવીયે નમઃ ll
યંત્ર:-
૫ ૧ ૭ ૬ ૨
૧ ૭ ૬ ૨ ૮
૭ ૬ ૧ ૭ ૬
૪ ૭ ૯ ૧ ૩
સામગ્રી :-શુદ્ધ ઘીનો દીવો,અષ્ટગંન્ધથી લખેલ ધનદાદેવી યંત્ર,સુખડ નું અત્તર,કેશર,શ્રીપ્રરણી કાષ્ટનો બાજટ,ગંગાજળ સહિતનો તાંબાનો કળશ,અબીલ,ગુલાલ,કકું, લાલપુષ્પ,વિગેરે પૂજન સામગ્રી.
માળા:-લાલ સ્ફટિકની.
દિશા:-પૂર્વ.
આસન:-લાલકલરનું રેશમી વસ્ત્ર.
સમય અવધિ:-1 દિવસ.
વિધિ વિધાન:-
નવરાત્રી, દીપાવલી,દેવ દીપાવલી,કે અમાસના દિવસો ,અમૃત સિદ્ધિ યોગો માં પ્રથમ શરૂઆત મંત્ર:- ૐ ગમ ગણપતયે નમઃ મંત્ર 5 વાર બોલી શાસ્ત્રોક્ત પૂજન કરવું.
જણાવેલ ધનદાદેવી યંત્ર અષ્ટગન્ધથી લાલ કરેણ ની કલમથી ભોજપત્રમાં લખી જણાવેલ ધનદાદેવી મંત્ર ની 11 માળા વડે મંત્ર જાપ કરવો જેથી યંત્ર સિદ્ધ થઈ જશે,યંત્ર પર સુખડ ના અત્તર છોટ્વો ત્યાર બાદ આ યંત્ર ને દુકાન,ઓફીસ,મકાન,,ઘર નું પૂજા મંદિર,શોપિંગ સેન્ટર,વ્યવસાય ના સ્થાનક કે ગલ્લા માં રાખવાથી વેપાર ધન્ધો ધમધોકાર ચાલશે,બન્ધ પડેલ વ્યાપાર પુનઃ ચાલુ થઈ જશે,મકાન/ઘરમાં તિજોરી માં રાખવાથી નાણાં ભીડ દૂર થશે,ધનદા દેવીની કુર્પા અતૂટ રહેશે આ યંત્ર ને રોજ ધૂપ દીપ આપવા અને કેશર ચડાવવું,આથી લક્ષ્મીની કુર્પા સતત રહેશે,અગણિત લાભો થયાજ કરશે.
-મોહનભાઇ આર,માછી.જ્યોતિષાચાર્ય.
ll મંગલ ભવતું ll
સમ્પર્ક/માર્ગ દર્શન:-મોહનભાઇ, જ્યોતિષાચાર્ય,ગોધરા,Mo:-94260 25175.
****************************************************

ચમત્કારિક યંત્ર મેળવવા આજેજ ઓર્ડર નંધાવો.
ReplyDelete