llશરીરમાં દિવ્યશક્તિ પ્રાપ્ત કરવા માટે મંત્ર અને યંત્ર પ્રયોગ ll
ll શરીરમાં દિવ્યશક્તિ પ્રાપ્ત કરવા માટે મંત્ર અને યંત્ર પ્રયોગ ll
મંત્ર:-ll ૐ નમઃ શ્રી સપ્ત શરીરે હું ફ્ટ સ્વાહા ll
યંત્ર:-
૯ ૯ ૯
૯ ૧ ૯
૯ ૯ ૯
સામગ્રી:- શુદ્ધ ધીનો દીવો,અગરબતી,ધૂપ,અષ્ટગંધ,પુષ્પ,અબીલ,ગુલાલ,કકું,બાસમતી ચોખા,ભોજપત્ર,ગંગાજળ સહિતનો તાંબાનો કળશ,વિગેરે પૂજન સામગ્રી.
માળા:-લાલ સ્ફટિકની.
દિશા:-પૂર્વ કે ઉત્તર.
આસન:-દર્ભનું.
સમય અવધિ:-1(એક)દિવસ.
વિધિ વિધાન:-
શરીરમાં દિવ્ય શક્તિ પ્રાપ્ત કરવા માટે ,શરીરના તમામ દુઃખ દર્દ નિવારણ માટે આ દુર્લભ યંત્ર છે,શરીરને જાગ્રત કરવા શુભ ફળ મળવા માટે ચમત્કારિક લાભ મળવા અગ્રેસર છે જે કોઈ પણ માસના રવિવાર ના દિવસે અખન્ડ શુદ્ધ ઘીનો દિપક રાખી સવારે 7/15 કલાકે આંબાના લાકડાના બાજટ ઉપર લાલ રેશમી કાપડ બિછાવી ને તેના ઉપર ચોખા નું અષ્ટ દલ બનાવી લાલ ફૂલોથી સજાવટ કરવો.તેના ઉપર અસ્ટ ગન્ધથી ભોજપત્ર પર સેવનની કલમ બનાવી યંત્ર લખી બાજટ ઉપર મુકવો, વિધિ વિધાન થી પૂજન અર્ચન કરી ઉક્ત મંત્ર ના 11 લાલ સ્ફટિકની માળા થી મંત્ર જાપ કરવા આથી યંત્ર અને મંત્ર સિદ્ધ થઈ જશે, યંત્રને તાબા, ચાંદી કે સોના ના માદળીયામાં મૂકી તાવીજ તેયાર કરવું જે ગળામાં ધારણ કરવું,વિધિ વિધાન પૂજન પૂર્ણ થયે સામગ્રી નદી,તલાવકે સરોવર માં વિસર્જન કરવું.
ત્યાર બાદ 5 મહિના સુધી પ્રાતઃ કાળે પૂજા મંદિર સામે મંત્રની 1 માળા થી મંત્ર જાપ કરવા.
પવિત્રતા જાળવવી,શુદ્ધ આહાર લેવો,પાન, ગુટકા,નશા વિગેરેનું વ્યસન કરવું નહીં.
શક્ય હોયતો જાણકાર જ્યોતિષાચાર્ય,પંડિત પાસે વિધિ વિધાન કરાવવું .
- મોહનભાઈ આર માછી.જ્યોતિષાચાર્ય.
ll અસ્તુ ll
માર્ગદર્શન/સંપર્ક:-મોહનભાઇ,ગુરુજી,જ્યોતિષાચાર્ય,ગોધરા,94260 25175
******************************************************************************************.
તાવીજ મેળવવા આજેજ ઓર્ડર નંધાવો.
ReplyDelete