ll બાળકની નજર ભય દૂર કરવામાટે યંત્ર પ્રયોગ ll

યંત્ર:-

           ૩૫  ૩૩  ૨૮  ૨૩
           ૨૧  ૩૨  ૩૫  ૨૨
           ૨૪  ૫૭  ૩૦  ૨૭
           ૩૦  ૩૬  ૩૨  ૨૬

વિધિ વિધાન:-
           જો બાળક કોઈને જોઈને કે દિવસે/રાત્રે સૂતી વખતે ડરીને ચીસો પાડીને રડતો હોઈ ડરીને બેઠો થઈ જતો હોય અથવા સૂતી વખતે ઊંઘમાં ચીસો પડતો હોય આંખો સુજી ગઈ હોય તો આ યંત્રને  મહિનાના રવિવાર કે અમાસના દિવસે વિધિ વિધાનથી યંત્ર લેખન અષ્ટગંધ થી ભોજપત્ર ઉપર લખી તાવીજ માં બન્ધ કરી બાળકના ગળે ધારણ કરવામાં આવેતો નજર,નિદ્રા ભય,કોઇપણ બાધા, આંખોની સુજન,દુઃખ દર્દ દૂર થઈ જાય છે.
            યંત્ર તાવીજ મેળવવા નીચે મુજબ સંપર્ક કરો.
                        ll  શુભમ ભવતું ll

મોહનભાઇ ,જ્યોતિષાચાર્ય. ગોધરા,મો:-નંબર-૯૪૨૬૦ ૨૫૧૭૫.
************************************************

Comments

  1. યંત્ર તાવીજ મેળવવા આજેજ ઓર્ડર નં ધાવો.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.