ll સર્વદેવ પ્રસન્ન કરવા માટે મંત્ર અને યંત્ર પ્રયોગ ll
ll સર્વદેવ પ્રસન્ન કરવામાટે મંત્ર અને યંત્ર પ્રયોગ ll
મંત્ર:-llૐ સર્વદેવ કૃપાયામ પ્રસન્નોસ્તુ ll
યંત્ર:-
૬૮ ૭૨ ૨ ૮
૭ ૩ ૬૯ ૬૮
૭૧ ૬૬ ૯ ૧
૪ ૬ ૬૭ ૭૦
સામગ્રી:-શુદ્ધ ઘી નો દીવો, દશાંગધૂપ,અગરબત્તી,ગંગાજળ સહિત તાંબાનો કળશ,આસોપાલવના પાન કળશ ઉપર મુકવા માટે, આંબાના લાકડાનો બાજટ. શ્રીફળ,અબીલ,ગુલાલ,કકું,સોપારી-૩,ચોખા બાસમતીના, લાલ રેશમી વસ્ત્ર,વિગેરે પૂજન સામગ્રીઓ.
માળા:- લાલ સ્ફટિકની.
દિશા:- પૂર્વ કે ઉત્તર.
આસન:-લાલ વસ્ત્ર.
સમય અવધિ:- 1 દિવસ.
વિધિ વિધાન:-
સર્વપ્રથમ દીપાવલી,કે અમાસના દિવસે શુભ મુર્હુત-અમૃત સિદ્ધિ યોગોમાં પૂર્વ દિશા તરફ બાજટ ઉપર લાલ વસ્ત્ર પાથરી તેના પર ચોખાથી અષ્ટ દલ બનાવી,ફૂલ વિગેરેથી સજાવી તેના ઉપર"" વિશ્વદર્શન દેવનો"" ફોટો મુકવો,અલગ તરભાણા માં ત્રણ સોપારી વચમાં ગણપતિ ને બન્નેબાજુ રિદ્ધિ સિદ્ધિ ના રૂપે સોપારી મુકવી, ત્યારબાદ મંત્ર:-ૐ ગમ ગણપતયે નમઃ નો 5 વાર મંત્ર બોલી શાસ્ત્રોક્ત પૂજન વિધિ વિધાન ચાલુ કરવા,મંત્રની 11 માળા થી જાપ કરવા ત્યાર બાદ યંત્ર સ્વેત આકડા ની કલમ બનાવી અષ્ટગંધ થી ભોજપત્રથી 5 યંત્ર લખી તેંયાર કરવા આ યંત્ર ચાંદી કે સોનાના તાવીજ માં મૂકી તાવીજ તેંયાર કરવું,આ તાવીજ ગળા કે ભુજા માં ધારણ કરવાથી સર્વ દેવતા પ્રસન્ન થઈ સર્વકાર્ય વિના વિઘ્ન પૂર્ણ થશે.મનની મનોકામના પૂર્ણ થશે.તમામ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થશે, આ મંત્ર યંત્ર તાવીજનો ઉપયોગ સારા કામ માટેજ કરવો.આ પ્રયોગ ચાલુ કરતા પહેલા ગુરુનીસંમતિ મેળવી લેવી
વિધિ વિધાન પૂજન પૂર્ણ થયે સામગ્રી નદી તળાવ કે સરોવર માં વિસર્જન કરવું
-મોહનભાઇ આર માછી.જ્યોતિષાચાર્ય.
ll સુભમ ભવતું ll
માર્ગ દર્શન/સંપર્ક:-મોહનભાઇ જ્યોતિષાચાર્ય,Mo:-94260 25175.
*************************************************

Comments
Post a Comment