ll ગર્ભ સ્થભન યંત્ર પ્રયોગ ll

મંત્ર:-ll ૐ હ્રીંમ ll
યંત્ર:-
       ૐ   ૐ   ૐ   ૐ

       ૐ   ૐ   ૐ   ૐ

       હ્રીં   હ્રીં   હ્રીં   હ્રીં

       હ્રીં   હ્રીં   હ્રીં   હ્રીં
સામગ્રી:-શુદ્ધ ઘી નો દીવો, દશાંગધૂપ,તાંબાનો                                કળશ,ગંગાજલ,કંકુ,પુષ્પ,વિગેરે,પંચોપચાર ને લગત સામગ્રી,
માળા:-રુદ્રાક્ષની,
દિશા:-પૂર્વ,
આસન:-દર્ભનું,
સમય અવધિ:-દિન-1 (રવિવાર મૂળ નક્ષત્ર)
વિધિ વિધાન:-
          પ્રથમ કોઈ માસમાં રવિવાર નો દિવસ અને મુળનક્ષત્ર હોય તેવા યોગોમાં ઘીનો દીવો,દશાંગ ધૂપ પ્રજ્વલિત કરી(પંચોપચાર પૂજન કરવું) મંત્ર:-llૐ ગમ ગણપતયે નમઃ ll નો 5 વાર મંત્ર બોલી ત્યાર બાદ ઈષ્ટ દેવ નું આરાધન કરી યંત્ર ભોજપત્ર પર લખી ને મંત્ર ની 11 માળા થી મંત્રજાપ કરવાથી યંત્ર સિદ્ધ થશે.આ યંત્ર ડાબા હાથની ભુજા પર તાવીજ બનાવી પહેરવાથી ગર્ભ સ્થિર રહેશે,ગર્ભ પડી જશે નહીં. મિસ ડિલિવરી થશે નહીં.અને સુખ રૂપ પ્રસુતિ પુરે મહીને થશે.પૂજન અર્ચન પૂર્ણ થયે સાધન સમગ્રી નદી કે તળાવ માં વિસર્જન કરવું.

                         ll શુભમ ભવતું ll

માર્ગ દર્શન/સમ્પર્ક માટે:-મોહનભાઇ. જ્યોતિષાચાર્ય.Mo:-94260 25175..
*********************************************






Comments

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.