ll પત્ની વશીકરણ પ્રયોગ ll

મંત્ર:-ll  ઓમ ભગવતી ભગ ભાગ દાયિની દેવ દત્તી મમ                     વશ્યમ  વશ્યમ મમ કુરુ કુરુ સ્વાહા  ll
સામગ્રી:-ઘીનો દીવો,અગરબત્તી,દશાંગધૂપ,લાલરેશમી                       વસ્ત્ર,લાલ ફૂલ,કુંમ કુંમ,આંબના લાકડાનો બાજટ.                 અક્ષત વિગેરે (પંચોપચાર પૂજન)
માળા:-  લાલ સ્ફટિકની,
દિશા:-.  ઉત્તર
આસન:-દર્ભ કે લાલ રેશમી વસ્ત્ર.
સમય અવધિ:- 11 દિવસ.
વિધિ વિધાન:-
       જણાવેલ મંત્રથી કોઈપણ મહિનાના કૃષ્ણ પક્ષના ગુરુવારના દિવસથી શરૂ કરી સમય અવધિ પ્રમાણે પ્રસંન્ન મનથી 108 નંગ બદામ લઈને મંત્રદ્વારા 108 વાર અભિમંત્રિત કરવી અને આ બદામ પોતાની સ્ત્રીને ખવડાવવી.જે જિંદગીભર પોતાના વશમાં રહેશે,વારંવાર પોતાના પિયરમાં નહીં જાય, અને સુખ રૂપ સંસારિક જીવન પ્રસાર થશે.(આ પ્રયોગ અંન્ય સ્ત્રી,યુવતીઓ ઉપર ન કરવો)
                 ll શુભમ ભવતું ll

સમ્પર્ક તેમજ સલાહ સુચન માટે :- મોહનભાઇ ,જ્યોતિષાચાર્ય Mo:-94260 25175.
*********************************************

Comments

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.