llપિતૃદોષ નિવારણ મંત્ર વિધિ વિધાન.ll
llપિતૃદોષ નિવારણ મંત્ર વિધિ વિધાન ll
***************************
મંત્ર:- ll ૐ ગમ ગણપતયે નમઃ ll
આ મંત્ર પાંચ વાર બોલવો.
મંત્ર:- ll ૐ કલીમ સર્વ પિતૃદોષ નિવારણનાય સર્વકલેશ હન હન સુખ સંપદા શાંતિ દેહી દેહી ધીમહી તન્ન્નો શિવશક્તિ રૂપેણ પિતૃદેવો પ્રચોદયાત હ્રીંમ ફટ સ્વાહા ll
સામગ્રી:-કાચો માટીનોઘડો,શુદ્ધ ઘીનો દીવો,1 શ્રીફળ,5 પીપળાનાં પાન,અગરબત્તી,(ગુગળ)અને ભોજનની થાળી,7 ધાન્ય,
માળા:-રુદ્રાક્ષની,
આસન:-દર્ભનું,(અથવા નવીન વસ્ત્રનું).
વસ્ત્રો:-સફેદ વસ્ત્રો,
સમય અવધિ:-15 દિવસ ભાદરવો(ભાદ્રપદ)વદ એકમથી અમાસ સુધી. અગર કોઈપણ માસની અમાસ,
મંત્ર:-ઉપર મુજબ
જપ સંખ્યા:-રોજ 11 માળા,
આ પ્રયોગનું વિધિ વિધાન કરવાથી સર્વ પિતૃદોષનું નિવારણ થાય છે.સેવનનો બાજટ સજાવી પંચોપચારથી પોતે અથવા જાણકાર જ્યોતિષી,પંડિત કે બાહ્મણ પાસે વિધિવત પૂજન કરવું.
ll મંગલ ભવતું ll
વિધિ વિધાન માટે સમ્પર્ક:- મોહનભાઇ,જ્યોતિષ ગુરુ.Mo:-94260 25175.

Comments
Post a Comment