ll સુખ-સમૃદ્ધિ માટે ચમત્કારિક વસ્તુઓ ll લેખાંક:-૮(ક્રમશ:).....ચાલુ)

(૮) ભસ્મ:- ( ક્રમશ:).......ચાલુ..
          ભસ્મ ના કેટલાક મંત્ર -તંત્ર-યંત્ર વિષયક અનુભૂત પ્રયોગો રજૂ કરવામાં આવ્યા છે જે નીચે મુજબ છે.
વેરભાવ દૂર કરવાનો પ્રયોગ:-
*******************
ll મંત્ર ll
ૐ ગણપતિ વીર,બસે માસાન,જો મૈ માગૌ, સો તુમ આનુપાચ,લડુંવા સિર સિંદૂર.ત્રિભુવન માંગે, ચંપે કે ફૂલ,અષ્ટ કુલી નાગ મોહી,જો નારી બહુતરી કોઠા મોહિ, ઇન્દ્ર કી બેટી સંભા મોહુ,આવતી- આવતી સ્ત્રી મોહુ,આતા-જાતા પુરુષ મોહુ,ડાવા અંગ બસેં, નરસિંહ જીવતે,ક્ષેત્રપાલાયે આવે,માર-મા ર કરન્તા, સો જાઈ હમારી, પાઉ પરન્તા,ગુરુકી શક્તિ ,હમારી ભક્તિ , ચલો મંત્ર,આદેશ ગુરુકો.
             વન, નદી,સરોવર જેવા સ્થળે જઈ હવન માટે જુદા જુદા પ્રકારની વનસ્પતિ ના લાકડા હવન માટે એકત્ર કરવા, અને બજાર માંથી ઘી,ગુગળ, ખાંડ,વિગેરે હવન સામગ્રી લાવીને એકાન્ત સ્થળે જઈ હવન કરવો હવન માં ફક્ત વન સમિધ નો ઉપયોગ કરવો, મંત્ર સાથે 251આહુતિ આપવી.આ હવન ના પ્રભાવથી  અને( હવન ભસ્મથી) સર્વ જન (બધા માણસો) વશ થઈ જાય છે ,વેર ભાવ ત્યજી દે છે, સર્વજન વશીકરણ થાય છે.
              હવન પૂર્ણ થયા પછીજ હવન કુંડ માંથી ભસ્મ તાંબાના વાસણમાં સંગ્રહ કરવી,આ પ્રયોગ કરતા પહેલા અ મારી પાસેથી માર્ગદર્શન મેળવી લેવું.
વશીકરણ ભસ્મ પ્રયોગો:-
*****************
(૧)પ્રેમિકા વશીકરણ મંત્ર:-
ll મંત્ર ll-
ૐ શિવે ભગવે,ભગે-ભગે-ભગ, ક્ષોભય-ક્ષોભય,મોહય-મોહય,છાદય-છાદય, ક્લેદય- ક્લેદય,ક્લીં શરીરે ,ૐ ફ્ટ સ્વા હા,
 (૨)મોહિની ભસ્મ તિલક મંત્ર:-
llમંત્ર ll
ૐ નમો તિલક ઈશ્વર,તિલક મહેશ્વર,તિલક જય,વિજયકાર ,તિલક કાઠી કે,,નિકલુ ઘર સે, મોહુ સકલ સંસાર,
(૩)સ્ત્રી વશીકરણ :-
ll મંત્ર ll
ૐ નમો કાલા ભૈરૂ,કાલી રાત,કાલા ચલા,આધી રાત,કાલી રે તું,મેરા વીર , પરનારી સે,રાખે સીર, બેગી જા, છાતી ઘરલાય,સૂતી હોય ઉઠાય લાય,શબ્દ સાચા,પિંડ કાચા,ફુરે મંત્ર,ઇશ્ર્વરો વાચા,
             આ સિવાય કેટલાક અદ્દભુત ચમત્કારિક  પૌરાણિક મંત્ર-તંત્ર પ્રયોગો છે પણ ગુરુ આદેશ મર્યાદાને કારણે પ્રગટ કરવું શક્ય નથી .

              વશીકરણ પ્રયોગ અને અભિમંત્રિત ભસ્મ -વિગેરે માર્ગ દર્શન મેળવવા સમ્પર્ક કરો.
                          સંપૂર્ણ...             (વધુ લેખ...... ક્રમશ:)
*******************************************સમ્પર્ક:-મોહનભાઇ, આર. માછી. જ્યોતિષાચાર્ય ,ગોધરા.પંચમહાલ.ગુજરાત. મો:- 94260 25175.
******************************************



Comments

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.