ll સુખ-સમૃદ્ધિ માટે ચમત્કારિક વસ્તુઓ ll લેખાંક:-(૯) રૂદ્રાક્ષ...ll
(૯) રૂદ્રાક્ષ:- (ક્રમશ:)
(૧૧) એકાદશ મુખી રૂદ્રાક્ષ:-
મંત્ર:-ll ૐ रूं मुं यूं ॐ। ll
આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી વિપુલ સુખ તેમજ સર્વત્ર વિજય મળે છે. પ્રભાવી,પરાક્રમી તરીકે પ્રસિદ્ધિ પામે છે.મંત્ર વડે 9 માળા થી જાપ કરવો, જેથી રૂદ્રાક્ષ મંત્ર સિદ્ધ થઈ જશે.પછી શરીર ઉપર ધારણ કરવો.ત્યાર પછી દરરોજ મંત્રની 1 માળા કરવી.
(૧૨) દ્વાદશ મુખી રૂદ્રાક્ષ:-
મંત્ર:-ll ॐ हिं क्षोम् धृणि श्रीं। ll
આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી દરિદ્રતા,નિરાશા, રોગ,ભય,ધનહાની,અનારોગ્ય,દુર્દશા, દુઃખ,હાની, નિ:સન્તાન પણાનું દુર્ભાગ્ય ભોગવતો નથી,તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે. મંત્ર ની 5 માળા કરવાથી આ રૂદ્રાક્ષ મંત્ર સિદ્ધ થાય છે. સિદ્ધ થયા પછી ધારણ કરવો,ત્યાર પછી દરરોજ 1 માળા નો મંત્ર જાપ કરવો.
(૧૩)ત્રયોદશમુખી રૂદ્રાક્ષ:-
મંત્ર:-ll ૐ ईं यां आप ओ। ll
આ રૂદ્રાક્ષ ધારણકરનાર સર્વ પ્રકારની સિદ્ધિ મેળવે છે, તેના સર્વ પાપો નાશ પામે છે.સર્વગુણ સંપન્ન,ને સદેવ સુખી જીવન જીવે છે.આ રૂદ્રાક્ષ ને મંત્રની 5 માળા કરવી,જેથી મંત્ર સિદ્ધ થઈ જશે.ધારણ કરી દરરોજ 1 માળા વડે મંત્ર જાપ કરવા.
(૧૪)ચતુદ્રર્શ મુખી રૂદ્રાક્ષ:-
મંત્ર:-llॐ हं सफे ख्वक़ हस्त्रो हसॅव्क। ll
આ રૂદ્રાક્ષ ને ધારણ કરવાથી તમામ વ્યાધિ અને ત્રાસ નષ્ટ થાય છે, મનોકામના પૂર્ણ થાય છે.ને સુખની અસીમ પરાકાષ્ઠા પામે છે.મંત્રની 5 માળાથી જાપ કરવો,રૂદ્રાક્ષ સિદ્ધ થઈ જશે,પછી ધારણ કરી દરરોજ મંત્રની 1 માળા કરવી.
ગૌરીશંકર રૂદ્રાક્ષ:-
***********
મંત્ર:-llૐ नमः शिवाय। ll अथवा ll ॐ शिवपार्वते नमः ll
એકબીજાથી જોડાયેલા રૂદ્રાક્ષ આ રુદ્રાક્ષની જોડીને શંકર- પાર્વતીનું યુગલ રૂપ માનવામાં આવે છે. તેને ગૌરીશંકર નામથી ઓળખવામાં આવે છે. આ રૂદ્રાક્ષ ને વધારે પ્રમાણમાં પૂજા માટે રાખવામાં આવે છે. આ એક સૌભાગ્ય દાયક ગણાય છે. જે ઘર-પરિવારમાં એની પૂજા થાય છે.એને ત્યાં ભગવાન ગૌરીશંકર ની સંપૂર્ણ કૂર્પા થાય છે. શાંતિ અને સંપતિ ના માલિક બને છે. આ રૂદ્રાક્ષ ઉક્ત મંત્ર વડે 11 માળા કરવાથી સંપૂર્ણ રીતે સિદ્ધ થાય છે. સિદ્ધ થઈ ગયા બાદ પૂજા મંદિર અગર તિજોરીમાં મુકવો.
અતિ પ્રાચીનશાસ્ત્ર આધારે રૂદ્રાક્ષના મુખ પ્રમાણે નેત્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે. શક્ય હોય તો જેટલા અક્ષર હોય એટલે લાખ મંત્રના જાપ કરવા.જપ સંખ્યાના દશાંસ હોમ,એના દશાંસ તર્પણ,એના દશાંસ માર્જન અને એ ના દશાંસ બહ્મ ભોજન કરાવવાથી ઇષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે.
રૂદ્રાક્ષ ધારણ કરવાની રીત:-
******************
(૧) પંચમુખી રૂદ્રાક્ષ ની માળા27,54,અથવા108 મણકાની હોય છે, અને એ ગળામાં ધારણ કરવામાં આવે છે.
(૨)ષષ્ઠ મુખી,ચતુર્મુખી,અને નવમુખી રૂદ્રાક્ષ જમણી બાજુ ના દણ્ડ ને જ બાંધવામાં આવે છે.
(૩)સપ્ત મુખી,દશમુખી,ને ત્રયોદશી મુખી રૂદ્રાક્ષ ફક્ત ગળા માંજ ધારણ કરવામાં આવે છે.
(૪)એકાદશ મુખી,અને ચતુર્દશ મુખી રૂદ્રાક્ષ શિખા પર બાં ધવામાં આવે છે.
(૫)અવિનાશી અંક 108છે,એટલે 107 રૂદ્રાક્ષ ના મણકાની માળા સર્વોત્તમ મનાય છે. અને તે જપ માં તેનો ઉપયોગ થાય છે.32 મણકાની માળા ગળામાં,72મણકાની માળા ધનપ્રાપ્તિ માટે,104 મણકાની માળા આરોગ્ય માટે,107 મણકાની માળા મોક્ષ માટે,108 મણકાની માળા દ્રવ્ય,સુખ-સમૃદ્ધિ,અને મનની શાંતિ માટે,ઉપયોગમાં લેવાય છે.249મણકાની માળા વિશેષ પ્રકારના પ્રાયહ્યચિત્ત કર્મ માં વપરાય છે,શ્રી રામ ના ભક્તો 113માળા ના મણકા માળા, કૃષ્ણ ભક્તો 112 મણકાની માળા નો ઉપયોગ કરે છે,તેમજ સર્વ સામાન્ય અને સંપત્તિ માટે
ને સર્વ સુખો ની પ્રાપ્તિ માટે 108 ના અવિનાશી અંકની રૂદ્રાક્ષ ની માળા સર્વોત્તમ છે.
રૂદ્રાક્ષ ની પરીક્ષા:-
***********
*કાચના પાત્રમાં પાણી ભરવુ પછી રૂદ્રાક્ષ ને ધીમેથી તેમાં મુકવો,સપાટી ઉપર થી સીધો સરળતાથી તળિયે બેસે તો ઉત્તમ રૂદ્રાક્ષ, કુત્રિમ રૂદ્રાક્ષ તરવા માંડશે.*સાચા રુદ્રાક્ષનું તેજ મંદ નહીં હોય,તેલ લગાવતા ચમકવા લાગશે.*સાચા રૂદ્રાક્ષ ને બે તાંબા ના પતરા વચ્ચે લટકાવવાથી જાતેજ ફરવા લાગશે.*દરેક રૂદ્રાક્ષ પર શિવલીગ હોયછે,જે રૂદ્રાક્ષ પર સ્પષ્ટ શિવલીગ દેખાય તો ઉત્તમ.
રૂદ્રાક્ષ ની સહાયથી કેટલાક રોગોનો ઉપચાર થાય છે,હાઈબ્લડપ્રેશર ના દર્દીએ હૃદય સુધી પહોંચે ને હૃદયને સ્પર્સ થાય તે રીતે રૂદ્રાક્ષ ધારણ કરવો.ઋષિ-મુનિઓના મતે રૂદ્રાક્ષ ધારણ કરવાથી મનની શાંતિ મળે છે. આ ઉપરાંત રૂદ્રાક્ષ ની ભસ્મને યોગ્ય માત્રા માં સ્વર્ણ ભસ્મ સાથે એક-એક રતી સવાર-સાંજ દૂધ,દહી,કે મલાઈ માં રોગી તેનું સેવન કરે તો આ ભસ્મ ચમત્કારિક લાભ થાય છે.
છ્ મુખી,અને દશમુખી રૂદ્રાક્ષ ને દૂધ સાથે ઘસી રોગીને ત્રણવાર ચટાડવામાં આવે તો ખાંશીનો જડ -મુડ થી નાશ થાય છે. પ્રદરરોગ,હિસ્ટરિયા,સ્ત્રીરોગ,કે મુરછા ના કિસ્સામાં ષટમુખી રૂદ્રાક્ષ ધારણ કરવો,ફાયદાકારક છે,ચર્મરોગ ના દર્દી હોય તો ચામડી પર રૂદ્રાક્ષ નો પાવડર લગાવવામાં આવે તો ચર્મરોગ રૂદ્રાક્ષ નો પાવડર ચૂસી લે છે ને ચર્મ રોગ જડ-મૂળ થી મટી જાય છે.
આમ રૂદ્રાક્ષ સર્વ મનોકામના પૂર્ણ કરનાર ચારેય યુગો નું કલ્પવૃક્ષ છે,
***રૂદ્રાક્ષ લેખ સંપૂર્ણ***
અભ્યાસુ જાણકાર યોગી,સાધક,સન્યાસી,ઘર્મ ગુરુ ,પડિત,ગુરુ,સદ્દગુરુ,જ્યોતિષાચાર્ય,સંત,મહંત. આત્મજ્ઞાની પાસેથી રૂદ્રાક્ષ ને મંત્ર સિદ્ધ કરાવી નેજ ધારણ કરવા.
*રૂદ્રાક્ષ ને મંત્ર સિદ્ધ કરવા તેમજ મેળવવા માટે નીચે મુજબ
-------------------------------------------------------------------
સંપર્ક કરવો.
---------------------------------------------------------------------મોહનભાઇ આર માછી,"આશીર્વાદ" 61 શિવ શક્તિ સોસાયટી,યોગેશ્વર સોસાયટીરોડ,અંકુર સ્કૂલ પાછળ,ભુરાવાવ ,ગોધરા,pin:- 389002 પંચમહાલ,(ગુજરાત) ઇન્ડિયા.Mo:- 94260 25175.-----------------------------------------

Comments
Post a Comment