ll જીવનને સમૃદ્ધ બનાવવા ઘર/મકાન/ઓફીસ/ દુકાન માટે કલ્યાણકારી શુભ રંગ ll
શુભરંગ વ્યક્તિના ભાગ્યમાં વૃદ્ધિ કરે છે.જ્યારે અશુભ રંગ વ્યક્તિના જીવનમાં દુર્ગતિ કરે છે.ફેંગસૂઈના જ્યોતિષશાસ્ત્ર ના આધારે પવનના પ્રવાહને નિયત્રણ કરવા માટે એક ખાસ નિયત્રક રંગ હોય છે. વિવિધ પ્રકારના રંગો મૂળભૂત તત્વોનો પ્રતિનિધિ છે.જેમકે:-(1)લાલ રંગ અગ્નિ તત્વનો,
(2)જળ તત્વનો કાળો રંગ,
(3)ધાતુ તત્વ નો સફેદ રંગ,
(4) પુથ્વી તત્વ પીળો રંગ,
(5) કાષ્ટ તત્વ લીલો રંગ,
આમ અલગ અલગ રંગ પ્રમાણે અલગ અલગ તત્વો નું પ્રતિનિધિત્વ કરે છે. ફેંગશુઈના આધારે ઘર/મકાન/દુકાન વિગેરે માટે દરેક રૂમ માટે અલગ અલગ રંગો શુભ માનવામાં આવે છે. જેના કારણે ઘર/મકાન ના માલિક ને તમામ કાર્ય માટે સમૃદ્ધ બનાવવા માટે તેને અનુસરવું જોઈએ.
ઘરના અલગ અલગ રૂમો માટે શુભ રંગ,
વ્યવસાય માટે દુકાન/ઓફીસ વિગેરે માટે શુભ રંગો,નીચે મુજબ આપવામાં આવેલ છે,
ઘર/મકાન માટે શુભ રંગ:-
****************
રૂમ. શુભ રંગ.
ડ્રોઈંગ રૂમ---ગુલાબી,ક્રીમ,સફેદ,બદામી.
મેઈન બેડરૂમ----હલકો લીલો,ગુલાબી,આસમાની.
અન્ય બેડરૂમ----વાદળી,લીલો,સફેદ.
કિચનરૂમ(રસોઈ રૂમ)---સફેદ
ભોજન કક્ષ (ડાઇનિંગ રૂમ)---આસમાની,ગુલાબી,આછો લીલો.
સોચાલય અને સ્નાનાગાર-----સફેદ,ગુલાબી.
ઓફીસ. માટે શુભ રંગ:-
****************
ઓફીસ . દિવાલમાટે રંગ.
વકીલ---------વાદળી,સફેદ,આછો કાળો.J
ડોક્ટર---------સફેદ,આછો લીલો.
કલેકટર/ડી.ડી.ઓ/વિગેરે---સફેદ,આછોવાદળી,આછો લીલો.
શેક્ષણિક શાળા ઓ/ઓફીસ વિગેરે-----સફેદ
એકાઉન્ટન્ટ--------આછો પીળો,સફેદ.
કોમ્યુટર----કાળા રંગ સિવાય કોઈ પણ રંગ.
એજન્ટ------લીલો રંગ,
બેંક તથા શેર----વાદળી,સફેદ.
વાસ્તુશાસ્ત્રી---લીલો,વાદળી.
ભવન નિર્માતા/મકાન બિલ્ડર-----સફેદ,આછો લીલો.
વ્યાપારિક સસ્થાન(વ્યાપાર ઓફીસ)--લીલો,આછો પીળો.
વિદ્યાલય/ગુરુકુળ----- સફેદ
મીટીંગ રૂમ-----આછો આસમાની,સફેદ.
બાલ મંદિર/નંદઘર----સફેદ.આછો વાદળી.
દુકાન માટે શુભ રંગ:-
*************
દુકાન. શુભ રંગ.
કરીયાણા------સફેદ,આસમાની,આછો ગુલાબી.
મેડિકલ-----આસમાની,સફેદ,ગુલાબી.
જવેલરી----સફેદ,ગુલાબી,આસમાની.
વસ્ત્ર ભંડાર/કાપડની દુકાન----લીલો,આસમાની,આછો પીળો.
પુસ્તક/સ્ટેશનરી------ગુલાબી,આસમાની,પીળો.
બ્યુટી પાર્લર-----આસમાની,સફેદ.
કોમ્યુટર------સફેદ,લાલ,ગુલાબી,
ગિફ્ટ સોંપ-----વાદળી,સફેદ,પીળો,આછો ગુલાબી,
ઇલેકટ્રિક -------સફેદ,ગુલાબી,આસમાની.
ઇલેક્ટ્રોનિક્સ------સફેદ,આછો લીલો,ગુલાબી.
જ્યોતિષશાસ્ત્ર --સફેદ,આછો ગુલાબી.
કોન્ટાક્ટર---વાદળી,
નર્સરી------આછો લીલો.
આ પ્રમાણે વિવિધ શુભ મંગલકારી રંગ (કલર) નો ઉપયોગ કરીને દુર્ભાગ્ય ને દૂર કરી (સૌભાગ્ય ) મંગલકારી વાતાવરણ માં સુભત્વ પ્રાપ્ત થઈ શકે છે.
ll શુભમ ભવતું ll
_____________________________________________
-----Mohanbhai R Machhi . Mo:-94260 25175---------

avg antivirus crack
ReplyDeleteCrack Download
Poster Websites