ll નિદ્રા ભય દૂર કરનાર યંત્ર.ll

વિધિ-વિધાન:-
         જો કોઈ બાળક અચાનક સૂતી વખતે ડરીને ચિસા-ચીસ કરતું હોય, ડરી ગયું હોય ને ચીસો પાડવા લાગે, રડતું બન્ધ થાય નહિ,અથવા તો કોઈ પણ નડતર થી ડરી ગયો હોય,અને દુઃખી-દુઃખી થઈ ગયુ હોય તો આ સમયે નીચે મુજબ નું યંત્ર સમચોરસ કાગળ અગર ભોજપત્ર પર અષ્ટગંધથી રવિવાર ના દિવસે સવારે 5થી7 વાગે લખી આ યંત્ર ચાંદી અગર તાબા માં બનાવેલ તાવીજ માં ભરી  આ તાવીજ બાળકના ગળા માં ધારણ કરાવવાથી બાળક ને નિદ્રા - ભય (બીક ) દૂર થાય છે.

યંત્ર:-

      22 . 23 . 27 . 26
      35 . 28 . 30.  32
       32.  33.  57. 36
       21 . 35.  24 . 30


                     ll સુ  ભ  મ  ભ  વ  તું  ll



Comments

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.