llમનની એકાગ્રતા સિદ્ધિ પ્રયોગ.ll

સામગ્રી:-ગોમતીચક્ર-૯,કેશર, અગરબત્તી,ઘીનો દીવો.
માળા:-સ્ફટિકની.
સમય:-રાત અથવા દિવસ.
આસન:-સફેદ વસ્ત્ર.
દિશા:-પૂર્વ.
જપ સંખ્યા:-દરરોજ 1 માળા.
અવધિ:-શરૂઆત માં ૯ (નવ) દિવસ પાંચ માળા.

મંત્ર:-ll અસિ આઉસા,ll
       ll Asi Aausa  ll
       ll असी आउसा। ll

       ગુરુવારથી પ્રયોગનો આરંભ કરવો,સામે સફેદ વસ્ત્ર પાથરી તેના પર નવ ગોમતીચક્ર મુકવા.કેશર થી સ્વસ્તિક બનાવી તેની પૂજા કરી, સામે અગરબત્તી દીવો પ્રગટાવવો
,પછી મંત્ર જાપ કરવા.
        દરરોજ એક માળા અવષ્ય કરો કે જેથી મનની એકાગ્રતાની સિદ્ધિ તેમજ વિઘ્ન-બાધા નિવારણ થશેજ.
        પ્રયોગ-વિધિ શરૂ કરતાં પહેલાં જાણકાર ગુરુ-સદ્દગુરુ,સાધક,અગર જ્યોતિષાચાર્યની સલાહ મેળવી લેવી પછીજ પ્રયોગ ચાલુ કરવો.

                            ll મં  ગ  લ  ભ  વ  તું  ll
---------------------------------------------------------------------------મોહનભાઇ આર માછી, ગોધરા. મો:-૯૪૨૬૦૨૫૧૭૫-----------

Comments

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.