ll લેખાંક:-૫"સુખ-સમૃદ્ધિ માટે વિવિધ ગાયત્રી મંત્ર પ્રયોગો"ll

(૩૭)ભગવાન રણછોડરાયનો ગાયત્રી મંત્ર:-
ll ૐ ગુરુજી ૐ ગુરુજી પાંચ પાંડવ છઠ્ઠા નારાયણ કુંતાસતી,તોરાસતી,રૂપાસતી,નરસિંહ મહેતા, બોડાણાજી,ભગવાન ને દ્વારકામાંથી ડાકોર લાવ્યા,ધન્ય બોડાણા તારી ભક્તિ અલખ નિરંજનના દર્શન કરિયાં, તેમના દુઃખ ભાગ્યાં  પહેલું દુઃખ બહ્માજીનું ભાગ્યું સંખાસુરને મારીને શંખ નારાયણ ના બેટ માં બેઠા વેદ લાવ્યા ચાર વારીને અનેક દુઃખ દેવતા નું ભાગ્યું રાજા રાવણ મારીને વિભીક્ષણ ને લંકા આપી પથ્થર પાર ઉતારીને સાકર-માખણ-તુલસીની સેવા રાય રણછોડ ને ચડાવે તે દીનોનાથ દયાળુ દામોદર દર્શન થી દુઃખડા ભાગેછે,ઊંચું દેવળ ઊંચું શિખર  ઉપર ધજા ફરફરે  જે દરવાજે નોબત વાગે ત્યાં રચના ગડ ગડે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ના લોક દર્શને આવે છે, મોટા મોટા સંઘવી થઈને સંઘ ડાકોર માં લાવે છે રણછોડ રસિયો સૌ માં વસિયો  સૉ ના દુઃખડા કાપેછે.
ૐ પરીબહ્મ નારાયણ.ll
                       આ મંત્ર ગુપ્ત છે , મનમાં જાપ કરવો. કલ્પવૃક્ષ સમાન તમામ મનોકામના પૂર્ણ થાય છે.  આ મંત્ર નો ઉપયોગ કરતાં પહેલાં સદગુરુના આશીર્વાદ -માર્ગદર્શન મેળવી લેવા.
(૩૮)ગુરુ ગાયત્રી મંત્ર:-
ll ૐ ગુરુ દેવાય વિદમહે પર બહ્માય ધીમહિ,તન્નો ગુરુ : પ્રચો દયાત ll
                        આ મંત્ર ગુરુના આશીર્વાદ મેળવવા તેમજ ગુરુ પૂજા કરવામાં ઉપયોગ કરવો.
(૩૯)ભુવનેર્શ્વરી ગાયત્રી મંત્ર:-
ll ૐ નારાયણ્યે ચ વિદમહે ભુવનેશ્વયે ધીમહિ,તન્નો દેવી પ્રચો દયાત ll
                       આ મંત્ર થી  સર્વકાર્ય પૂર્ણ થાય છે.
(૪૦) દેવી ગાયત્રી મંત્ર:-
ll ૐ દેવ્યે બહ્માંણ્યે વિદમહે મહાસ્ક્તયે ચ ધીમહિ,તન્નો  દેવી પ્રચોદયાત ll
                       આ મંત્ર  શક્તિ પ્રદાન કરે છે , તંદુરસ્તી માટે અમોઘ શસ્ત્ર સમાન છે.
(૪૧)કાલી ગાયત્રી મંત્ર:-
ll ૐ કાલિકાયે ચ વિદમહે સ્મશાન વાસીન્યે ધીમહિ, તન્નો અઘોરા પ્રચોદયાત ll
                       આ મંત્ર થી અકાળ મૃટ્યુ થતું નથી. કોઈ ઘાત હોય ત્યારે આ મંત્ર નો  ઉપયોગ કરવો.
(૪૨)તારા ગાયત્રી મંત્ર:-
ll ૐ તારાયે ચ વિદમહે મહોગ્રાયે ચ ધીમહિ, ત ન્નો દેવી પ્રચો દયાત ll
                       મનના ઉદ્વેગ દૂર થાય છે. શક્તિ પ્રદાન કરે છે.
(૪૩)કામ ગાયત્રી મંત્ર:-
ll ૐ મન્મથેશાય વિદમહે કામદેવાય ધીમહિ, તન્નો અંનંગ પ્રચો દયાત ll
                       આ મંત્ર થી કામેચ્છi જાગૃત થાય છે. કમજોર યુવક-  યુવતીઓ એ મંત્ર નો ઉપયોગ કરવો.
(૪૪)ત્રિપુર સુંદરી ગાયત્રી મંત્ર:-
ll ૐ ત્રિપુરા દેવ્યે વિદમહે કલીં કામેસ્વયેં ધીમહિ , સૌસ્તન્ન: વિલન્ને પ્રચોદયાત ll
                      મનના મનોરથો પૂર્ણ થાય છે.
(૪૫)ભેરવી ગાયત્રી મંત્ર:-
ll ૐ ત્રિપુરાયે ચ વિદમહે ભેરવ્યે ચ ધીમહિ, તન્નો દેવી પ્રચો દયાત ll
                       અટકેલા- અપૂર્ણ કાર્યો પૂર્ણ થાય છે. ધન - સંપત્તિ ના મલિક બને છે.

                                                                  ક્રમશ:
*Mohanbhai R Machhi, Mo:- 94260 25175*
____________________________________________________
                      

Comments

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.