ll લેખાંક:-૩ "સુખ-સમૃદ્ધિ માટે વિવિધ ગાયત્રી મંત્ર પ્રયોગો"ll
(૧૯)હંસ ગાયત્રી મંત્ર:-
llૐ પરમહંસાય વિદમહે મહાતત્ત્વાય ધીમહિ તન્નો હંસ: પ્રચોદયાત ll
જ્ઞાન-પ્રાપ્તિ, સારું ખોટું સમજવાની શક્તિ પેદા થાય છે.
(૨૦)સરસ્વતી ગાયત્રી મંત્ર:-
ll ૐ એમ્ વાગદેવ્યે ચ વિદમહે કામરાજાય ધીમહિ તન્નો દેવી પ્રચોદયાત ll
સરસ્વતી માતા ની કૂર્પા થી વિદ્યા-જ્ઞાન ની પ્રાપ્તિ થાય છે.
(૨૧)ત્રિલોક્ય મોહન ગાયત્રી મંત્ર:-
ll ૐ ત્રિલોક મોહનાય વિદમહે આત્મારામાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત ll
મનોકામના પૂર્ણ થાય છે.
(૨૨)લક્ષ્મી ગાયત્રી મંત્ર:-
ll ૐ મહાદેવ્યે ચ વિદમહે વિષ્ણુ પતન્યે ચ ધીમહિ તન્નો લક્ષ્મી : પ્રચોદયાત ll
લક્ષ્મી ની કૂર્પા થી તમામ પ્રકારના કાર્યો પૂર્ણ થાય છે.
(૨૩)જાનકી ગાયત્રી મંત્ર:-
llૐ જનકજાયે વિદમહે રામ પ્રિયાયે ધીમહિ તન્નો સીતા પ્રચો દયાત ll
આ મંત્ર થી શક્તિ પ્રદાન થાય છે, વિઘ્નો દૂર થાય છે. મનના મનોરથો પૂર્ણ થાય છે.
(૨૪)ગણેશ ગાયત્રી મંત્ર:-
llૐ તત્પુરુષાય વિદમહે વક્ર તુડાય ધીમહિ ,તન્નો દન્તિ પ્રચો દયાત ll
તમામ પ્રકારના વિઘ્નો દૂર થાય છે, રિદ્ધિ-સિદ્ધિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. મંગળકારી કામો થાય છે.
(૨૫)ગોપાલ ગાયત્રી મંત્ર:-
ll ૐ ગોપાલાય વિદમહે ગોપીજન વલ્લભાય ધીમહિ તન્નો ગોપાલ: પ્રચોદયાત ll
મનોકામના પૂર્ણ થાય છે. કાર્યસિદ્ધિ થાય.
(૨૬) રાધિકા ગાયત્રી મંત્ર:-
ll ૐ વૃષભાનુંજાયે વિદમહે કૃષ્ણપ્રિયાયે ધીમહિ તન્નો રાધિકા પ્રચોદયાત ll
ભગવાનની ભક્તિ માં અસીમ કૃપા પ્રાપ્ત થાય છે.
(૨૭) ગોરી ગાયત્રી મંત્ર:-
ll ૐ સુભગાયઁ ચ વિદમહે કામ માલાયે ધીમહિ તન્નો ગૌરી પ્રચોદયાત ll
ભગવાનની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે.
કમશ:------
*Mohanbhai R Machhi, Mo:- 94260 25175--------------

Comments
Post a Comment