llવાસ્તુદોષ નિવારણના સચોટ ઉપાયો.ll
(1)મકાન/ઓફીસ માં વજનદાર વસ્તુ જેવીકે તિજોરી-પટારા વિગેરે વસ્તુઓ નેંઋત્ય ખૂણામાં રાખવી,ઇશાન ખૂણો ખાલી રાખી સ્વચ્છતા રાખવી ત્યાં પાણી નું ફૂલર રાખી શકાય.
(2)મકાનમાં ચંપલ, બુટ,મોજડી, શુ વિગેરે રેકમાં રાખવા.શુ રેક પ્રવેશદ્વાર સામે ન રાખવા.તૂટેલા પગરખાં સંગ્રહ ન કરવો.
(3)ઘર/મકાન/ઓફીસ માં અશુભતત્વ નો પ્રવેશ ન થાય તે માટે અગરબત્તી,લોબાન,ગુગળ,ચંદન અને દશાગધુપ સળગાવી વાતાવરણ શુદ્ધ રાખવું.
(4)ઘર/મકાન/ઓફિસના અગ્નિ ખૂણામાં માછલીઘર રાખવું,તેમાં રોશની નું આયોજન કરવું.
(5)તમાંરી ઓફિસમાં કોમ્યુટર,ફોન,ફેક્સ,નું કામની વૃદ્ધિ માટે 5 સિક્કાને લાલ દોરાથી બાંધી બાજુમાં લટકાવી દો.
(6)ઓફિસનો પ્રવેશદ્વાર હમેશા પ્રકાશિત રાખવો.
(7)પૂજસ્થાન કે કબાટ ઉપર પિરામિડ મુકવો,શુભત્વ માં વધારો થાય.
(8)આર્થીક પરિસ્થિતિ ખરાબ રહેતી હોય તો ઘર/મકાનમાં કાયમ કાળા તલનો દીવો સવાર-સાંજ પ્રગટાવવો, સવા કલાક દીવો પ્રગટે એટલે લક્ષ્મી વૃદ્ધિ થયા વગર રહેશે નહીં.
(9)ઘર/મકાન માં કજિયો-કંકાશ રહેતો હોય તો ઘર માં આડા અવળા ચપ્યુ,છરી,કાતર,પડ્યા હોય તો તેને એક જગ્યાએ રાખવા.અને પર્સ-પાકિતમાં ચપ્પું રાખવા નહિ.
(10)યુવતીઓ પર્સમાં નાનો અરીસો રાખતા હોય તો જાણી લેવું કે;-જેઠાણી,દેરાણી કે નણઁદ છુંપી ઉશ્કેરણી કે ગુપ સૂપ નો ભોગ બનતી હોય.
(11)તમારે વેપાર,ધન્ધો,કે અન્ય કામો માં વ્યક્તિના સંપર્ક-મુલાકાત માં આવી કાર્ય કરવા નું હોય તો સફેદ રંગ નું શર્ટ પહેરો સાથે સાથે ગોલ્ડનની પેન ખિસ્સામાં રાખવી,સોનુ ધારણ કર્યું હોય તો બહાર દેખાય (સોનાની વીંટી,લક્કી વિગેરે)તે રીતે ધારણ કરવું કે જેથી તમે બીજાને પ્રભાવિત કરી પોતાનું ધાર્યું કામ સરળતાથી પાર પાડી શકશો.
(12)તમે આધ્યાત્મિક કે ધાર્મિક આસ્થા ધરાવતા હોવ છતાં ઘર/મકાન/ઓફીસમાં મૃત સંતો,ગુરુ,ધર્માત્મા કે સદ્દગુરુઓ વિગેરેના ફોટાઓ જ્યાં ત્યાં ન લગાવશો.
(13)કોઈ પણ કારણસર તમને ક્રોધ આવતો હોય તો તમારી સામે અગર ટેબલ ઉપર કાચના ગ્લાસમાં પાણી ભરી દો,અને ઉડા શ્વાસો શ્વાસ એક બે મિનિટ લેવાથી રિલેક્સ થઈ જવાશે,તેમજ મીટીંગ માટે ટેબલ ગોળાકાર રાખવું.
(14) ૧૫ દિવસે કે અઠવાડિએ 1 વખત આખા મીઠાને પાણીમાં નાખી આખા ઘર/મકાનમાં પોતું કરો,બાદમાં સદાપાણીમાં પોતું કરો,અને ઘરના ચારેય ખૂણે કોડિયામાં આખું મીઠું રાત્રીના સમયે રહેવા દો અને સવારે બહાર ફેંકી દો.
(15)બેડરૂમમાં ડબ્બલ બેડ હોય તો તેના પર ગાદલું આખું સલં ગ એક રાખશો,જો બન્ને ગાદલા સાથે સાથે પાથર્યા હશે તો સુઈ જનાર વ્યક્તિઓ વચ્ચે ભેદભાવ રહેશે,શક્ય હોયતો એક કમળો સળગ પાથરવો.તેમજ બેડરૂમ માં પલંગને દીવાલની બે બાજુ ની દીવાલોને અડકે એવી રીતે ન ગોઠવો.અને ચાદર હિંસક પ્રાણીઓ ની આકૃતિ -ડિઝાઇન વાળી ન રાખો.
(16)અભ્યાસ કરતા બાળકોએ વાંચન વેળા સ્ફટિકનું પિરામિડ સામે ટેબલ ઉપર મૂકવું,તેમજ ધ્યાન માં બેસતી વેળા પિરામિડ સામે મૂકવું.
(17)ફાઇનાન્સનો વ્યવસાય કરતાં વ્યક્તિએ મકાન કે ઓફિસનો રંગ પીળો રાખવો જોઇએ.
(18)ઘર/મકાનમાં ગોળકાર ડાઇનિંગ ટેબલ ન રાખવું,અશાંતિ પેદા થાય,
(19) રસોડામાં સાવરણી ન રાખવી,ઘરમાઁ ઘર કંકાસ થાય,અગ્નિ ખૂણે દવાઓ રાખવાથી દવાનો ખર્ચ સતત આવ્યા કરેછે.
(20)ઘર/મકાન માં બન્ધ પડેલ ઘડિયાળ રાખવી નહિ,સમૃદ્ધિ માં અવરોધો આવશે.
ગૃહનિર્માણ ના દોષોનું નિવારણ:-
*********************
પૂર્વદિશા:-પૂર્વ દિશામાં સૂર્ય યંત્રની સ્થાપના કરો.અને સવારે
વહેલા ઉઠીને સૂર્યને પાણીનો અર્ધ્ય આપો.
પશ્ચિમદિશા:-આ દિશામાં વરૂણ યંત્ર ની સ્થાપના કરો.અથવા યંત્ર મુકો.શનિવારે ઉપવાસ કરવો.
ઉત્તર દિશા:-આ દિશામાં બુધનું યંત્ર મૂકવું,દીવાલ આછા લીલા રંગથી રંગવી.
દક્ષિણ દિશા:-ગણપતિની મૂર્તિ-ઘરની અંદર બહાર બન્ને બાજુ રાખવી,દ્વારપર તોરણ બધવું,રોજ હનુમાન ચાલીસા બોલવા (વાંચવા)મંગળનું યંત્ર મૂકવું.
ઇશાન ખૂણો:-શિવ યંત્ર મૂકવું,શિવ ઉપાસના કરવી.
અગ્નિ ખૂણો:-ઘરના દ્વારની બહાર લીલા કલરના ગણપતિ ની સ્થાપના કરવી,ઘરની અંદર વચ્ચે ગણેશ સ્થાપના કરવી,ઘરના મુખ્ય દ્વારે મગલકરી તોરણ બાંધવું.
વાયવ્ય ખૂણો:-ઘરમાં ચદ્રયંત્ર મૂકવું,ઘરના દરવાજા ની અંદર બહાર સ્વેત ગણપતિની મૂર્તિ તેમજ ચાંદી ના શ્રીયંત્ર મૂકવું.ઘરની દીવાલ ક્રીમ કલર કરવો.
નેંઋત્ય ખૂણો:-આ ખૂણા ના દોષો દૂર કરવા રાહુ યંત્ર મૂકવું,મકાનની બહાર અંદર દરવાજા ઉપર ભૂરા કલરના શ્રી ગણપતિ ની સ્થાપના કરવી.
આ ખૂણા નો ઉપયોગ શયનખડ,ભંડાર, (સ્ટોરરૂમ) તરીકે ઉપયોગ કરવો.
અન્ય ઉપાય:-
*********
૧.વેપાર -ધન્ધા - બરકત વધારવા ફુવારા લગાવી શકાય.
૨.દુકાન/મકાનકે ઓફીસ ના પગથિયે ઘોડાની નાળ કે સિદ્ધ વિસા યંત્ર તાવીજ લગાવવાથી મકાનની નજર બન્ધી કે ધન્ધા ને કોઈ બાંધી શકતું નથી.
૩.મકાન-ઘર કે ઓફિસમાં નેંઋત્ય ખૂણે ભારે મુર્તિ ઓ ગોઠવી શકાય.
૪મુખ્ય રૂમ માં ક્રિસ્ટલ બોલ લટકાવવો કે મુંક્વૉ જોઈએ.
૫.ઘર/મકાન/ઓફીસ માં બિંબ થી બચવા માટે બંસરી વી આકાર માં લગાવવી જોઇએ.
૬.મકાન/ઘર/ઓફીસ આગળ ગુચ્છાદાર ફૂલ લાગે તેવા છોડ રોપવા અગર કુંડા મુકવા જોઈએ.
--------------------------------------------------------------------------Mohanbhai R Machhi . Godhra Mo:-94260 25175.------------------------------------------------

Comments
Post a Comment