ll સર્વકાર્ય સિદ્ધિ માટે હનુમાન નો મંત્ર પ્રયોગ. ll
સામગ્રી:-શિદૂર,કાળા તલનો દીવો,આકડાનીમાળા,અગરબત્તી,
હનુમાનજીની મૂર્તિ અથવા હનુમાન યંત્ર.
માળા:-સ્ફટિકની.
સમય:-મંગળવાર
આસન:-દર્ભનું અગર લાલ કાપડ.
દિશા:-ઉત્તર
જાપ સંખ્યા:-11000.
અવધિ:6 દિવસ
મંત્ર:-
***
(૧)" હું હનુમતે રુદ્રાત્મકાય હું ફ્ટ."
(૨)"ૐ શ્રી રાં રામદુતાય સ્વાહા"
(૩)"ૐ નમો હનુમંતે ભય ભંજનાય સુખમ કુરુ ફ્ટ સ્વાહા"
(૪)"ૐ અંજની સુતાય વિદમહે વાયુપુત્રાય ધીમહિ તંનો હનુમાન પ્રચોદયાત"
(૫)"ૐ રાજભય-ચોરભય-પરમંત્ર-પરયંત્ર-પરતંત્ર-પરવિદ્યા છેદય છેદય સ્વંમંત્ર-સ્વંવિદ્યા પ્રકટય-પ્રકટય સર્વાંરિષ્ટા નાશાય નાશાય સર્વ શત્રુઓ નાશાય નાશાય અસાધ્યમ સાધય સાધય હું ફ્ટ સ્વાહા".(સર્વ પ્રંકારના ભય દૂર કરવા માટે રોજ સવારે 5 મંત્ર જાપ કરવા)
(૬)"ૐ દક્ષિણ મુખાય પંચમુખ હનુમંતે ,કરાલ વદનાય નરસિંહાય ૐ હોર્મ હીંર્મ હુર્મ હૈ હ્મ સકલ ભૂત પ્રેત દમનાય સ્વાહા"
(૭)"પૂર્વ કપિલમુખાય પંચમુખ હનુમંતે ટમ ટમ ટમ ટમ ટમ સકલ શત્રુ સંહરર્ણાય સ્વાહા"
(૮)"ૐ પશ્ચિમ મુખાય ગરૂડાનનાય પંચ મુખે હનુમતે મં મં મં મં મં સકલ વિષ હરાય સ્વાહા."
(૯)"ૐ શ્રી કષ્ટભંજન હનુમંતે નમઃ"
સદર મંત્રો પૅકી કોઈ 1 (એક) મંત્રનો જ ઉપયોગ કરવો.
કોઈ પણ માસના મગળવાર થી પ્રયોગ ચાલુ કરવો.સામે બાજટ ઉપર લાલ વસ્ત્ર પાથરી તેને લાલ અગર આંકડા ના ફૂલ થી સજાવી તેનાપર હનુમાનજી ની મૂર્તિ અગર યંત્ર મૂકી તેના પર ફુલનો હાર (આંકડાની માળા) ચડાવવા.દીવો અગરબત્તી પ્રગટાવવા પૂજા કરવી. મંત્ર જાપ કરવા.મંત્ર જાપ પૂર્ણ થયે સામગ્રી નદી-તળાવ માં વિસર્જન કરવું .
મંત્ર જાપ પૂર્ણ થયે મનોકામના-મનવાંછિત કામો પૂર્ણ થશે,
મંત્ર સાધના કરવાથી દુસ્મનો આપણું કશુ બગાડી શકતા નથી.વરગાડ કે ખરાબ આત્માને શરીર માંથી દૂર થાય છે.ખરાબ ગ્રહની અસર દૂર થાય છે. અટકેલા કામો પૂર્ણ થાય છે. પિત્રુઓ ની કનડગત દૂર થાય છે.
આમ ઉપર મુજબ હનુમાનજી ની સાધના કરવાથી સર્વ કાર્યો પૂર્ણ થાય છે. સાધના દરમ્યાન પૂર્ણ બહ્મચર્ય, શુદ્ધ ઉચ્ચાર અને સ્વચ્છ વાતાવરણ માં મંત્રશાસ્ત્રના નિયમો મુજબ કરવામાં આવેતો અચૂક ચમત્કારિક લાભ થશે જ.
કોઈ કારણસર ભૂલ થાય તો પ્રયોગ ફરીથી શરુ કરવો,નિરાશ ન થવું.
શ્રી હનુમાનજી આસ્તિક,શ્રધ્ધાળુ,વિશ્વાસુ,અને સાચા ભક્ત ની મનોકામના (મનના ધારેલાં કામો) પૂર્ણ કરે છે.
આ પ્રયોગ અનુભવ સિદ્ધ અને અચૂક છે.
(કોઈ પણ મુશ્કેલી મુંઝવણ,કે માર્ગદર્શન માટે સંપર્ક:- Mo:- 94260 25175.
ll ૐ હનુમંતે સંકટ મોચનાય નમઃ ll
***************************************************

Comments
Post a Comment