llધનપ્રાપ્તિમાટે યક્ષિણી મંત્ર-યંત્ર પ્રયોગ.ll

સામગ્રી:-કુમકુમ,લાલફુલ,જલપાત્ર,ઘી નો દીવો,યક્ષિણી યંત્ર.
માળા:-મંગળની.
સમય:-શુક્રવાર અથવા હોળીનો દિવસ,રાત્રે 8/30 પછી.
આસન:-લાલ સુતરનું કાપડ તેમજ સાધકે લાલ સુતરાઉ                     કાપડનો લેંઘો ઝભ્ભો પહેરવા માટે.
જપ સંખ્યા:- રોજના 1100મંત્ર જાપ.
અવધિ(સમય):-6દિવસ.

મંત્ર:-llૐ હ્રિમ શ્રીમ્ વાલીલં બાહુલીં ક્ષi ક્ષીમ્ ક્ષયુમ ક્ષ:
       સ્વાહા ll

યંત્ર:-યક્ષિણી યંત્ર -પ્રાણ પ્રતિષ્ઠાયુક્ત.

           જેની આર્થિક સ્થિતિ સારી ન હોય તેમજ આકસ્મિક ધન મેળવવું હોય તેમને આ" યક્ષિણી પ્રયોગ"અવશ્ય કરવો જોઈએ.
             સર્વપ્રથમ " સિદ્ધ યક્ષિણી યંત્ર "મેળવી લેવું.
             ત્યાર પછી શુક્રવાર અથવા હોળીની રાતે લાલ રંગના આસન પર બેસી ઉત્તર દિશા તરફ મુખ રાખી સામે બાજટ ઉપર લાલ પુષ્પ બિછાવી યક્ષિણી યંત્ર મૂકવું.અને પૂજા કરવી, લાલ રંગના ફૂલ ચડાવવા પછી લાલ મંગળની માળા થી મંત્રના 1100 વાર જાપ કરવા.
               આ પ્રયોગ 6 દિવસનો છે,સાધકે એક વખત ભોજન લેવું.અને જમીન ઉપર પથારી કરી સૂવું,રાત્રે સ્વપ્ન માં જે દેખાય તે પ્રમાણે કાર્ય કરવા. તો  સાધકે નક્કી કરેલ મનોરથો-કાર્યો પૂર્ણ થશેજ.
                આ પ્રયોગ અનુભવ સિદ્ધહોઈ અનુભવી જ્યોતિષી, તંત્ર ગુરુ કે મંત્ર તંત્ર સાધક પાસે સલાહ મુજબ આશીર્વાદ મેળવી ને પ્રયોગ હાથ ધરવો.
                 આ પ્રયોગ ફક્ત ને ફક્ત પરમાર્થ કામ માટેજ કરવો.કાર્ય સિદ્ધ થાય ત્યાર બાદ સવા મહિના પછી આ પ્રયોગ ફરીથી કરવો.
                          ll મંગલ  ભવતું ll
______________________________________________________સલાહ સુચન તેમજ યંત્ર મેળવવા ફોન/Mo :- 94260 25175-----------------------------------------------------------------

Comments

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.