ll સુખ-સમૃદ્ધિ માટે ચમત્કારિક વસ્તુઓ.ll લેખાંક:-૩ ll

(૩)વાઘનખ:-
           વાઘબરસની રાત્રે ૯:૦૦ કલાકે અથવા અન્ય વિશિષ્ટ યોગો માં જેની પાસે વાઘનખ હોય તેમને બતાવ્યા પ્રમાણે વિધિ-વિધાનથી પૂજન વિધિ કરવી.વાઘનખ બે જોડીમાં હોવા જોઈએ તેમ છતાં હૉય તો એક પણ ચાલે,વાઘનું કુદરતી મૃત્યુ થયું હોય તેવા વાઘના નખ હોવા જોઈએ, આ દિવસે વાઘચર્મ નું પણ પૂજનમાં લઈ શકાય છે.

મંત્ર:-ll ગંગેચ યમુનેચેંવ ગોદાવરી, સરસ્વતિ, નર્મદે,સિંધુ,               કાવેરી,જલ્લે શુદ્યોદક સમાનમ.ll

            પ્રથમ વાઘનખની બન્ને જોડીને ગંગાજળથી સ્નાન કરાવી ઉપરોક્ત મંત્ર બોલવો,ત્યાર બાદ શુદ્ધ વસ્ત્રથી વાઘનખની જોડીને લૂછી પાટલા ઉપર લાલ રેશમી વસ્ત્ર બિછાવી ને તેના પર વાઘનખ મુકવા.આ વાઘનખ ને નીચેના કવચ (108 )વાર બોલી તેને સિદ્ધ કરવો.

કવચ:-ૐ નમો નરસિંહરાય હિરણ્ય કશિપૌવક્ષ:સ્થલ:
         વિદારણાય ત્રિભુવન વ્યાયકાય ભૂતપ્રેતે પિશાચ-
         ડાકીની ફુલનાશય સ્તમભોહવાય સમસ્ત દોશાન
         હર હર વિશ વિશ પરા પરા મથ મથ હન હન
         ફ્ટ હું  ફ્ટ ઠ:ઠ: એહિ રુદ્રાક્ષાયપતિ સ્વાહા.

મંત્ર:--ll ૐ ક્ષયો નમો ભગવતે નરસિંહાય જ્વાલા માલીને
            દીપ્ત દૃષ્ટાય અગ્નિ નેત્રાય સર્વ રક્ષઔદનાય સર્વ ભૂત
            વિનાશાય દહ દહ  પચ પચ રક્ષ રક્ષ હું  ફ્ટ સ્વાહા ll
                    ઉપરોક્ત મંત્ર નો 121 વાર જાપ કરી સાધકે ભગવાન નરસિંહ નું  પૂજન - અર્ચન કરવું.પૂજનમાં સર્વ પ્રથમ ભગવાન નરસિંહના બન્ને હાથો નો  નખની પ્રથમ કામણિયા સિંદૂર થી પૂજા કરવી.ત્યાર બાદ તેમના સાથળની પૂજા કરવી.

નખની પૂજા વખતે:-મૃ નૃ  નરસિંહાય નમઃ
સાથળ ની પૂજા વખતે:-ૐ હ્રિમ ક્ષ ઔ શ્રી નરસિંહરાય નમઃ
મસ્તક પૂજા વખતે:-ક્ષઓં ૐ ક્ષઓં નરસિંહ નમઃ ૐ                               ઉધ્વકેશી બ્રહ્મ સ્વરૂપ નૃસિંહ નમો નમઃ

                આ રીતે ભગવાન નરસિંહનું પૂજન - અર્ચન વિધિ -વિધાન કરી વાઘનખ ને "સોનાના વરખ " કે  ચાંદી માં જડી લાલ કે કાળા દોરા ની અંદર ગળામાં ધારણ કરવાથી ચમત્કારિક લાભ અવશ્ય થાય છે.
               
               (૧)મુશ્કેલીઓ દૂર થાય છે.(૨) શરીરના દુઃખો દૂર થાય છે,(૩)ભય શોક દૂર થાય છે(૪)શત્રુ ઓ પર વિજય પ્રાપ્ત કરી શકાય છે.(૫)લોટરી,જુગાર,શેર,સટ્ટા, વ્યેપાર, ધન્ધા,માં સફળતા-જીત મેળવી શકાય છે.(૬)ભૂત-પ્રેત માંથી કાયમી છુટકારો મેળવી શકાય છે.(૭) દુષ્મની દૂર થાય છે.(૮) કર્જ-વ્યાજ માંથી મુક્તિ મેળવાય છે.

                  "વાઘનખ"     વિધિ - વિધાનથી સિદ્ધ કરવા -મેળવવા માટે નીચે મુજબ સંપર્ક કરવો.

                                                                   ક્રમશ:----
------------Mohanbhai R Machhi , Mo:- 94260 25175.Godhra,Panchmahal.( Gujarat) India.
--------------------------------------------------------------------------------------

                                                 

Comments

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.