llસુખ- સમૃદ્ધિ માટે ચમત્કારિક વસ્તુઓ.llલેખાંક:- (૨)ll

(૨)શાલીગ્રામ:-
**********
               શાલીગ્રામ મુખ્યત્વે સમુદ્ર કે નદીમાંથી મળેછે,જે કુદરતી સ્ફટિક છે. જેમાં ભગવાન વિષ્ણુ નો વાસ છે,શાલીગ્રામ ના અનેક પ્રકાર છે.વ્હાઇટ,બ્લેક,તેમજ બદામી કલરના હોય છે. તેનો આકાર લંબગોળ (ઈંડા જેવો)હોય છે. તે ચળકતી લખોટી ની જેમ ચમકદાર હોય છે. તેના સ્પર્શથી તેમજ ઘર/મકાન/ઓફીસ/નોકરી-ધન્ધા/ફેક્ટરી/હોટલ વિગેરે જ્ગ્યાએ  સ્થાપના કરવાથી વિવિધ પ્રશ્નોનું નિરાકરણ થાય છે. આકસ્મિક ધનલાભ જેમકે:- વેપાર-ધન્ધામાં પ્રગતિ,નોકરી માં પ્રમોશન,ઘરમાં નાણાંભીડ દૂર થાય છે. તેમજ , બિલ્ડર,કોન્ટાક્ટર,લોટરી,શેર-સટ્ટા,મોલ,ફેક્ટરી,હોટલ,ગ્રીન નર્સરી,રિસોર્ટ,વિગેરે માં ચમત્કારીક ફાયદો થાય છે, તેમજ મુખ્યત્વે ઘણાજ ટૂંકા સમયગાળા માં લખપતિ,કરોડપતિ,અબજોપતિ,બનાવી આપવાની અજબ ચમત્કારિક દિવ્ય શક્તિ ધરાવે છે,એકજ રાત માં કરોડપતિ બની શકે છે.
                 માટે રિદ્ધિ-સિદ્ધિ અને સમૃધ્ધિ માટે પોતાની પાસે કે જણાવેલ ધન્ધા ના સ્થળો એ શાળીગ્રામ ની સ્થાપના કરવી જોઈએ,
                  આ શાલીગ્રામને ભગવાન વિષ્ણું ના મંત્ર:-
"ॐ श्री विष्णवे च विद्महे वासुदेवाय धीमहि,तन्नो विष्णु: पर्चो दयात।"
                   સદર મંત્ર થી શાલીગ્રામ ને વિધિ-વિધાન થી ચેતન્યયુક્ત - અભિમંત્રીત કરીને સ્થાપિત કરાવવો જોઈએ,
                   મંત્ર -વિધિ- વિધાન ગુરુગમ્ય (ખાનગી) હોવાથી
વધુ વિગતો આપી શકાય તેમ નથી.
                 
                   શાલીગ્રામ ને સિદ્ધ કરવા તેમજ મેળવવા માટે નીચે  જણાવ્યા પ્રમાણે સંપર્ક કરવો.

----------------------------------------------------------ક્રમશ:
* Mohanbhai R Machhi,Godhra, Panchmahal. (Gujarat) Mo.94260 25175.
----------------------------------------------------------------------------------

Comments

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.