ll શરીર રક્ષાક્વચ મંત્ર પ્રયોગ. ll
સામગ્રી:-અષ્ટગન્ધ,ગુલાબ પુષ્પ,દીવો,અગરબત્તી.
માળા:-રુદ્રાક્ષ.
સમય:-રાત્રે 9/00 પછી.
આસન:-લાલ વસ્ત્ર.
દિશા:-પૂર્વ.
જપ સંખ્યા:-5 માળા
અવધિ:-5 દિવસ.
મંત્ર:-
(1) મંત્ર:-ll ૐ નમઃ સિદ્ધમ્ ll
(2} મંત્ર:-ll ૐ હ્રિમ કલીં બ્લીમ સ્વાહા ll
કોઈપણ માસની પૂનમે પ્રયોગ ચાલુ કરવો.બાજટ ઉપર લાલ વસ્ત્ર પાથરી તેના પર અષ્ટગન્ધથી કોઈ એક મન્ત્ર લખવો.
ત્યાર પછી ક્રમશ: અગરબત્તી,દીવો, પ્રગટાવવો.પૂજા કરવી, મંત્ર જાપ કરવા.
5 દિવસ સુધી અલગ રહેવું,બ્રહ્મચર્યનું પાલન કરવુ,જેથી શરીરની રક્ષાથશે.શત્રુ, ભૂત-પ્રેતાદિ, ભય નિવારણ થાય.પ્રયોગ પૂર્ણ થયા બાદ સામગ્રી નદી-તળાવ માં વિસર્જન કરવું.
ll મંગલ ભવતું ll
_________________________________________________Mohanbhai R Machhi, Mo:94260 25175.
*************************************************

Comments
Post a Comment