ll કાર્યસિદ્ધિ ના ઉપાયો.ll
*એકાંક્ષીશ્રીફળ ઉપર કુમ-કુમ અથવા કેશરથી ત્રિશુલ બનાવી ને પરિવાર ના વ્યક્તિ ના માથા ઉપર ત્રણ વખત ફેરવી મહીસાગર,નર્મદા,સાબરમતી, ગંગા વિગેરે નદીઓમાં ની કોઈ પણ એક નદીના પાણીમાં અમાસ ના દિવસે શ્રીફળ વિસર્જિત કરવું.
કે જેનાથી પરિવાર ઉપર આવેલ વિઘ્નો-સંકટો અવષ્ય દૂર થશેજ,
*ભગવાન શિવ ના મંદિરે સોમવાર ના દિવસે શિવલીગ ઉપર સફેદ ફૂલની માલા ચઠાવી ને પછી પેડા નો પ્રસાદ વહેંચવો કે જેથી જે કઈ કાર્ય ચાલુ કરો વિઘ્ન નડશે નહિ.
*મંત્ર:-ll ભં ભેરવાય નમઃll નો 108 વાર રવિવાર ના દિવસે સવારે મંત્ર જાપ કરવાથી અટકેલા કામો પૂર્ણ થશે.
*તુલસીના છોડ ને સવાર ના સમયે જળ ચડાવવાથી ઘરમાંથી માંદગી દૂર થાય છે.
*ઘરની બહાર કોઈ કામ અર્થે બહાર જતા ll ૐ ગમ્ ગણપતયે નમઃ ll નો મંત્ર 11 વાર બોલવો.
*કોઈપણ શનિવાર ના દિવસે કાળા રંગ ના કૂતરાને રોટલી ખવડાવવાથી શનિ ગ્રહ ની પીડા દૂર થાય છે.
*માતા-પિતા ને પગે લાગી નોકરી અગર વ્વવસાય માટે બહાર નીકળવાથી બરકત રહેછે.
*અમાસના દિવસે સરસવ નો દીવો પ્રગટાવવાથી ઘર/મકાન માં અશુદ્ધ આત્માઓ પ્રવેશ કરતા નથી.
*પ્રાતઃકાળે ગાય ને રોટલી ખવડાવી ને પછી ભોજન જમવાથી મન ની પ્રસન્નતા રહે છે, ટેન્સન દૂર થાય છે.
*શનિવાર ના દિવસે હનુમાન ચાલીસા બોલવાથી ઘર/મકાન માં ઝગડા થતા નથી. ઘરમાં સંપ રહે છે.
*llૐ નમો ભગવતે વાસુદેવાય ll ના મંત્ર ની 1 માળા રોજ સવારે જાપ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.
Il मंगल भवतु। ll
-------------------------------------------------------------------------------Mohanbhai R Machhi.Mo. 94260 25175. ------------

Comments
Post a Comment