ll નિર્વિઘ્નમ કુરુ મેં દેવ................ll

*બધા ગ્રહો અને આખી કુદરત સાવ વિરુદ્ધ માં ગઈ છે એવો અનુભવ થતો હોય અને તમામ પાસા અવળા પડતા હોય ત્યારે
llૐ ગમ્ ગણપતયે નમઃ ll એ મંત્ર નો બને તેટલો  વધારે જાપ ખૂબ ઝડપથી મુશ્કેલીઓ નું નિવારણ લાવે છે.
*હાથીના પગલામાં બધા પગલાં સમાઈ જાય છે.એ રીતે સૂર્યની ઉપાસનામાં તમામ ગ્રહોની સંતુપ્તિ આવી જાય છે. આ માટે ll હ્રિમ સૂર્યાય નમઃll કે llૐ ભાસ્કરાય નમઃll જેવો મંત્ર ખૂબજ ઉપયોગી થઈ પડે છે.

*ઘણી અશાંતિ રહેતી હોય તો પુરુસ વર્ગે રક્તચદન ની હનુમાનજીની મૂર્તિ બનાવડાવી તેમના મંત્ર નો જપ કરવો.શનિવારે એકટાણુ કરવું,હનુમાન દાદા ની સિંદૂરની પ્રસાદી
નો ગળે ચોલ્લો કરવો.શાંતી અવસ્ય થશેજ
*.llક્લીમ્ ૐ સ્વાહા llએ મંત્રનો જાપ કોર્ટ કચેરીના કામકાજ માં મદદ થાય માત્ર "હ્રિમ"નો જાપ જીવનમાં સર્વપ્રકારે સુખ-સમૃદ્ધિ આપે,"શ્રીમ્ ૐ સ્વાહા" સમૃદ્ધિ માટે ઉત્તમ સાથે આપેલા "હ્રિમ"મંત્ર ઉપર ધ્યાન કરવાથી પણ ઘણા લાભ થાય
*ઘણા લોકો ગુરુના ખર્ચાળ નંગ નો ખર્ચ ન કરી શકતા તો માત્ર લાલ ચણોઠી ના ઉપયોગ વડે પણ ગુરુમહારાજ ને મનાવી શકે છે. એ અમારો અનુભવ છે.
*શ્રીપર્ણી કાષ્ટ ઉપર બનાવેલ શ્રી યંત્ર સ્વયં સિદ્ધ ગણાય છે,આ શ્રીપર્ણી યંત્ર ઉપર રોજ સવારે ત્રાટક કરવું,એ વખતે સામે દીવો રાખવો ને થોડીવાર બેસવું જેથી સમૃદ્ધિ અનેસિદ્ધિ પ્રાપ્ત થાય છે.
*કોઈ પણ કામ માટે બહાર ગામ કે બહાર જવાનું થાય તો પુરુષે ઘરમાંથી નીકળતી વખતે  જમણો પગ બહાર મુકવો.તેમજ સ્ત્રી એ તેનો ડાબો પગ મુકવો  પછીજ પ્રયાણ કરવું કે જેથી ધારેલાં કામની સફળતા મળશે. અનુભવ સિદ્ધ છે.

                ll मंगल भवतु*सुभम् भवतु ll
________________________________________________*Mohanbhai R  Machhi. 94260 25175.____


Comments

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.