સર્વરોગ દૂર કરનાર ગોરક્ષનાથનો શાબર મંત્ર.
સામગ્રી:-અગરબત્તી,ગાયના ઘી નો દીવો,મોરનું પીછું.હનુમાનનો
ફોટો.
માળા:-સ્ફટિકની.
સમય:-રાત્રે 9 પછી,
આસન:-લાલ વસ્ત્ર.
દિશા:-પૂર્વ.
જપ સંખ્યા:-સવા લાખ.
અવધિ:-41 દિવસ.
મંત્ર:-
વનમાં બેઠી વાનરી અજપી જાયો હનુમંત બાલા ડમરુ વ્યાહિ વિલાઈ આંખ માં પીડા,મસ્તક પીડા,ચૌરાશિ વાઈ, બલી -બલી ભસ્મ હો જાય, પકે ન ફૂટે પીડા કરે તો ગોરખજતિ રક્ષા કરે, ગુરુ કી શક્તિ મેરી ભક્તિ સ્ફુરો મંત્ર ઇશ્ર્વરી વાચા.
આ પ્રયોગ કોઈ પણ અમાસ કે શનિવાર થી ચાલુ કરવો.બાજટ ઉપર લાલ વસ્ત્ર પાથરવું, તેની સામે હનુમાન નો ફોટો મુકવો દીવો અગરબત્તી પ્રગટાવવા પૂજા કરવી 41 દિવસ
સવા લાખ કરવાથી મંત્ર સિદ્ધ થાય છે. જ્યારે કોઈ પણ રોગ ની પીડા મટાડવી હોય તો ત્યારે 11 કે 108 વાર ગણી ને (મનમાં બોલીને)મોરના પીંછા વડે ઝારવાથી રોગની પીડા મટે છે.
આ પ્રયોગ ચમત્કારિક છે, પ્રયોગ શરુ કરતા પહેલા જાણકાર જ્યોતિષાચાર્ય કે સાધક ગુરુ ની સલાહ - માર્ગદર્શન
મેળવી લેવા પછીજ પ્રયોગ કરવો.
*મોહનભાઇ આર માછી, જ્યોતિષાચાર્ય,ને મંત્ર-તંત્ર-યંત્ર વિદ્યા.
******************************************
Comments
Post a Comment