વિદેશગમન મંત્ર પ્રયોગ.
llવિદેશગમન મંત્ર પ્રયોગ ll
સામગ્રી :-દક્ષિણાવર્તી શંખ,કેશર, જલપાત્ર,પુષ્પ,અગરબત્તી,
ઘી નો દીવો.
માળા:-સ્ફટિક,
સમય:-દિવસ અથવા રાત.
આસન:-સફેદ સુતરાઉ.
દિશા:-પશ્ચિમ.
જપ સંખ્યા:-11000.
અવધિ:-5 દિવસ.
મંત્ર:-llૐ અનંગ વલ્લભાય વિદેશગમનાય કાર્યસિદ્ધયર્થ
નમઃ ll
ll ओम अनंग विदेशगमनाय कार्यसिद्धयंथ्र नमः। ll
શુક્રવારથી પ્રયોગનો આરંભ કરવો, સામે સફેદ વસ્ત્ર
પાથરી તેના પર દક્ષિણાવર્તી શંખ મૂકી કેશરથી સ્વસ્તિક બનાવી તેની પૂજા કરી સામે અગરબત્તી --દીવો પ્રગટાવી મંત્ર જાપ કરવા
મંત્ર જાપ પુરા થઈ ગયા બાદ સફેદ વસ્ત્ર માં શંખ ને બાંધી પોતાની પેટી અગર તિજોરીમાં રાખી દેવાથી બધી અડચણો દૂર થઈ વિદેશગમન (વિદેશમાં જઈ શકાય) વિઝા મળી શકશે.
ll મં ગ લ ભ વ તું ll
* Mohanbhai R Machhi,.Mo 94260 25175.*

Comments
Post a Comment