મનોકામના પૂર્ણ કરનાર સિદ્ધિ પ્રયોગ.

સામગ્રી:-ગાયના ઘી નો દીવો,અગરબત્તી,લાલ પુષ્પ અગર
            ગુલાબનું ફૂલ,કુમ,લાલ કરેણ ફૂલ, વિગેરે.
માળા:-રુદ્રાક્ષ.
સમય:-રાત્રે 9 થી (કોઈપણ મહિનાની વદ -13)
આસન:-ઊંન અથવા સુતર નું લાલ વસ્ત્ર
દિશા:-પશ્ચિમ.
જાપ સંખ્યા:-10 માળા.
અવધિ (સમય):-2 દિવસ અથવા 1 દિવસ.
મંત્ર:-ll ॐ  ह्रीम्  श्रीम मानससिद्धिकरी श्रीम नमः। ll
            આ પ્રયોગ કોઈ પણ મહિનાની વદ તેરસ ના દિવસ થી ચાલુ કરવો.પશ્ચિમ માં મુખ રાખી લાલ આસન પર બેસી સામે બાજટ પર "મનોકામના પૂર્ણ કરનાર યંત્ર"ની  સ્થાપના કરી,લાલ ફુલથી પૂજા કરવી.પૂજા નો અર્થ માત્ર ફૂલ અર્પણ કરવાનું છે,તેના સિવાય કોઈ વિધિ-વિધાન ની જરૂર નથી. ફક્ત  ઉપરોક્ત મંત્ર નો રુદ્રાક્ષ ની 10માળા થી મંત્ર જાપ કરવાનો છે.
             10 માળા નો મંત્ર જાપ પૂર્ણ થઈ જાય પછી લાલ કરેણ ના ફૂલ યંત્ર ની સામે ચઢાવવા.પુષ્પ ચઢાવતી વખતે જે કંઈ મનોકામના હોય તે જણાવવી (સ્પષ્ટ કરવી)આ રીતે 7 દિવસ સુધી યંત્ર ને ફૂલ ચઢાવવાથી તે મન ની ધારેલી મનોકામના પૂર્ણ થાય છે.
              " મનોકામના પૂર્ણ કરનાર  યંત્ર"અમારા કાર્યાલય "મહાશક્તિ જ્યોતિષ"ગોધરા. થી મળી શકશે.
                  ll मंगल भवतु। ll
_____________________________________________
સંપર્ક:-Mo* 94260 25175.
__________________________________________________________________________________________

Comments

  1. માર્ગદર્શન માટે રૂબરૂ મળો.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.