ટેન્સન દૂર કરવાનો મંત્ર પ્રયોગ.
ll ટેન્સન દૂર કરવાનો મંત્ર પ્રયોગ ll
સામગ્રી:-અષ્ટગન્ધ,પુષ્પ,દીવો,અગરબત્તી,બાજટ.
માળા:-કોઈપણ.
સમય:-સવારે-રાત્રે.
આસન:-પીળું વસ્ત્ર.
દિશા:-પૂર્વ.
જપ સંખ્યા:-3051.
અવધિ:-3 દિવસ
મંત્ર:-ll ओम श्री राम ll
Il Om shri Ram ll
Il ૐ શ્રી રામ ll
કોઈપણ વારથી પ્રયોગ ચાલુ કરવો.સામે પીળું વસ્ત્ર પાથરી તેના પર મંત્ર લખવો, ત્યાર પછી અગરબત્તી,દીવો પ્રગટાવવો પૂજા કરવી. બાજટ ફૂલોથી સજાવવો,ને મંત્ર જાપ
કરવા જેથી મંત્ર સિદ્ધ થશે.
આ મંત્ર પ્રયોગથી ચિંતા, ટેન્સન,ભૂત-પ્રેત,ભય,દૂર થશે.
આ મંત્ર ગમે ત્યાં ગમે ત્યારે મનમાં બોલવો.
ll सुभम् भवतु। ll
*મોહનભાઇ આર માછી,મંત્ર-તંત્ર-યંત્ર વિધા,"મહા શક્તિ જ્યોતિષ-ગોધરા" *94260 25175*
-------------------------------------------------------------------

Comments
Post a Comment