પ્રભાવશાળી વ્યક્તિત્વ મંત્ર પ્રયોગ.
સામગ્રી:-કેશર, અગરબત્તી,દીવો,ચારમુખી રુદ્રાક્ષ.
માળા:-રુદ્રાક્ષની.
સમય:-બહ્મમુર્હુત રાત્રે 4થી6,
આસન:-સફેદ વસ્ત્ર.
દિશા:-પૂર્વ.
જપ સંખ્યા:-11000.
અવધિ:-21 દિવસ.
મંત્ર:-ll ૐ તત્ સત્ ll
રવિવારના દિવસથી પ્રયોગ ચાલુ કરવો.સફેદ વસ્ત્ર પર મંત્ર લખવો,ઉપર ચારમુખી રુદ્રાક્ષ નંગ-1 મુકવી,દીવો-અગર બતી પ્રગટાવવો.પૂજા કરી મંત્ર જાપ કરવો.
21દિવસ મંત્ર જાપ પૂર્ણ થયે,ત્યાર પછી દરરોજ પ્રાતઃ કાળે મંત્રની એક માળા અવસ્ય કરવી.
દરેક ક્ષેત્રે પ્રભાવ પડશે,મનવાંછિત તમામ કર્યો પાર પડશે,તેમજ કોઈ પણ ક્ષેત્રમાં જશે તો વાહ-વાહ, યશ-કીર્તિ પ્રાપ્ત થશેજ.
*મોહનભાઇ આર માછી,"જ્યોતિષાચાર્ય."Mo,9426025175.
------------------------------------------------------------------

Comments
Post a Comment