ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll
ll સંક્ષિપ્ત વિધિ વિધાન ll "નવીન મકાનમાં ઘડો મુકવા માટે." ****************** (1) થાળીમાં પૂજાપો મુકવો, જેમકે વાડકીઓમાં કકું,ચોખા,પુષ્પ,સોપારી નંગ 3,સવારૂપીઓ,હળદર,શ્રીફળનંગ -1,આંબાની ડાળખી -5,ગોળ-100 gm, પાણીનો લોટો 1,તાંબાનો કળશ-1,ચમચી,તેયાર કરવી, (2) ઘરમાં ઈશાન ખૂણામાં દીવો પ્રગટ કરી મીઠું થેલી -૧ મુકવી,શ્રી ગણપતિ નો ફોટો કે સવારૂપિયો ,ગોળ,પડીયામાં મુકવો,ઘઉં .લીલામગ કે ડાંગર ની ઢગલી કરવી. (3) ઘરના ઊમરાની પૂજા કરી સાથિયા બન્ને ખૂણે કરવા,આંબા કે આસોપાલવ પાનનું તોરણ બારણે બાંધવું, ------------------------------------------------------------------- ll શ્રી ગણેશાય નમઃ ll શુભ. 0 0 0 0 0 લાભ. ------------------------------------------------------------------- બારણે લખવું. ---...
Comments
Post a Comment