રિદ્ધિ-સિદ્ધિ નો રાજમાર્ગ બીલીપત્ર નો પ્રયોગ.
ll રિદ્ધિ સિદ્ધિનો રાજમાર્ગ બીલીપત્રનો પ્રયોગ ll
બીલીનું વૃક્ષ એ પવિત્ર ગણાય છે.તે ખાસ કરીને મહાદેવના મંદિરે મળશે .તેમજ શહેર/ગામે-ગામ ગ્રીન નર્સરી
ઓ આવેલી છે. જેથી બીલીના છોડ મળતા હોવાથી હવે દરેક
જગ્યાએ એટલેકે મકાન આગળ કે બાગ-બગીચા-જંગલ માં કે ખેડૂતો ના ખેતરો માં જોવા મળેછે અને સહેલાય થી મળે છે.
ખાસ કરીને નદી-સરોવર-તળાવ-મંદિર-શિવાલય-ગુરુસ્થાન-અને મકાનનું આંગણું વિગેરે જગ્યાએ બીલીનું ઝાડ 11 વર્ષ કે તેથી વધુ મોટું હોવું જોઇએ.
નીચે મુજબ ના સમય પ્રમાણે અથવા તેના આગલા દિવસે બીલીના ઝાડ પાસે જઈ પગે લાગવું.
બીલી વૃક્ષ ના પાન લાવતી વખતે બોલવાનો મંત્ર:-
મંત્ર:- llૐ હ્રિમ ચન્ડે હું ફ્ટ સ્વાહા ll
આ મંત્ર નો જાપ ચાલુ રાખવો ત્યાર પછી અષ્ટગંધ-કુમકુમ વડે પુજન કરી હળદર વાળા ચોખા ચડાવવા અને ત્યાર પછી મંત્ર બોલતા -બોલતા બીલીના 5 પાન લેવા.અગર તેજ દિવસે જઈ વિધિ- વિધાન કરવું.
બીલીના પાન ઘરે લાવી સ્વછ કરી ધૂપ દીપ કરી નીચે નો મંત્ર ની 5 માળા કરવી.
મંત્ર:-llૐ શ્રી બિલિપત્રમ મમ્ વાંછીતાર્થ પુરય પુરય રિદ્ધિ સિદ્ધિ વૃદ્ધિ કુરૂ કુરૂ સ્વાહા ll
મંત્ર જાપ પૂર્ણ થયા બાદ બીલીપત્ર ના પાન ચાંદી કે તાબા ની ડબ્બી માં મૂકી તેમાં કંકુ ચોખા મૂકી ડબ્બી તિજોરી કે ગલ્લા માં રાખવી.
આ ડબ્બી રાખવાથી ધન્ધા-માં બરકત -આવક વૃદ્ધિ,નોકરીમાં પ્રગતિ,પરીક્ષામાં પાસ થવા,વિકટ વાળા કામો પૂર્ણ કરવા, રોગ મુક્ત થવા, મનની શાંતિ, ગ્રહ નડતર નિવારણ,
સંકટ દૂર કરવા તેમજ મનોકામના પૂર્ણ થાય છે.
----------------------------------------------
બીલીપત્ર ના પાન લાવવાનો શુભ સમય.

0રવિવાર0
સવારે 9થી12બપોરે1,30થી3
0સોમવાર0
સવારે6થી7,30અને9થી10,30સાંજે3થી6
0મંગળવાર0
સવારે10,30થીબપોરે1,30 સુધી.સાંજે3થી4,30
0બુધવાર0
સવારે6થી9/10,30થી12સાંજે4,30થી6
0ગુરુવાર0
સવારના6થી7,30બપોરના 12થી3સાંજે 4,30થી6
0શુક્રવાર0
સવારના7,30થી10,30બપોરના12થી1,30
0શનિવાર0
સવારના7,30થી9બપોરે 1,30થી4,30
****************************************
Mohanbhai R Machhi,જ્યોતિષાચાર્ય.મંત્ર-તંત્ર-યંત્ર વિજ્ઞાન. Mo, 94260 25175.

Comments
Post a Comment